દામનગરની દહીંથરા પ્રાથમિક શાળાના શિક્ષક રેણુકાબેન રાઠોડની બદલી થતા ભવ્ય વિદાયમાન અપાયું

દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા રેણુકાબેન રાઠોડ ની જિલ્લા ફેર બદલી થતા શાળા સ્ટાફ આચાર્ય સહિત ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાયમાન સન્માન અપાયું હતું દહીંથરા પ્રાથમિક શાળા માં અગિયાર વર્ષ થી ફરજ બજાવતા રેણુકાબેન રાઠોડ ની જિલ્લા ફેર બદલી થતા ભાવુક દ્રશ્યો સાથે શાળા પરિવાર એવમ ગ્રામજનો એ વિદાયમાન પ્રસંગે શાલ શિલ્ડ પુષ્પગુંચ સાથે વિદાય આપી આ તકે આચાર્ય બી કે રાવળ શિક્ષક વિશાલ ગાબાણી પત્રકાર વિનુભાઈ જયપાલ એલ કે દંગલ સોનલબેન મહેતા સ્નેહલબેન રાજ્યગુરુ સહિત સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં વિદાયમાન સન્માન યોજાયું હતું
Recent Comments