fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આપતકાળના સ્મરણમાં “કેમ ભુલાય કટોકટીનો ડંખ” કાર્યક્રમનું આયોજન કરાયું

શ્રી દિલીપભાઈ સંઘાણીલ શ્રી મહેશભાઈ કસવાલાલ શ્રી નારણભાઈ કાછડીયા અને શ્રી

કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

લોકશાહીનો સૌથી કાળો અધ્યાય એટલે કટોકટી કોંગ્રેસે સત્તા અને સ્વાર્થ માટે ભારતના
ગૌરવશાળી ઈતિહાસ પર કાળા ડાઘ સમાન કટોકટી લાદી હતીઈ એ કાળો દિવસ ક્યારેય કોઈ ભૂલી ન શકેઈ
એ કટોકટીના વિરોધમાં ઉઠેલા દરેક અવાજને સાદર નમન કરીને ભારતીય જનતા પાર્ટી અમરેલી
જિલ્લાએ આ કટોકટીમાં મીસા હેઠળ જેલમાં જનારા મહાનુભાવોના સન્માનના કાર્યક્રમનું આયોજન કર્યું
હતું


ભાજપ અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણીએ કટોકટી કાળના સમયને યાદ કર્યો હતો અને લોકશાહી
બચાવવા માટે ભારતીય જન સંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા અને કાર્યકર્તાઓને મીસા એકટ
હેઠળ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા એ વાતને યાદ કરી આજની પેઢીને કટોકટી કાળના સમયથી
અવગત કર્યા હતાઈ ઉલ્લેખનીય છે કે દિલીપભાઈ સંઘાણીને પણ મીસા એકટ હેઠળ જેલમાં પૂરી દેવામાં
આવ્યા હતાઈ તેમની સાથે રામજીભાઈ કાપડિયાને પણ જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતાઈ
પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલાએ કહ્યું હતું કે આઝાદી અપાવવામાં સરદાર પટેલ અને મહાત્મા
ગાંધીની કોંગ્રેસનું યોગદાન હતું તો ભારતમાં કટોકટી દરમ્યાન લડત આપી લોકશાહી બચાવવાનું કામ જો
કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી છેઈ


સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કટોકટી સામેના સંઘર્ષ કેવો હતો એ ઇતિહાસની વાત કરી હતીઈ
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે આજથી ૪૬ વર્ષ પહેલાં શ્રીમતી ઇન્દિરા ગાંધી
અને કોંગ્રેસ દ્વારા આખા દેશમાં કટોકટી લાદીને લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું હતુંઈ

આ તકે ભાજપના રાષ્ટ્રીય નેતા અને સહકાર અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણીલ પ્રદેશ મંત્રી શ્રી
મહેશભાઈ કસવાલાલ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાલ
જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયાલ શ્રી રાજેશભાઈ કાબરિયાલ અમર ડેરી ચેરમેન શ્રી
અશ્વિનભાઈ સાવલિયાલ પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણીલ પ્રદેશ મહિલા મોરચાના
મંત્રી ભાવનાબેન ગોંડલિયા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાઈ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/