fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ડાયમંડ એશો ના સહયોગ થી રત્ન કલા સહાય યોજનાનો જિલ્લા પ્રમુખ ઠુંમર દ્વારા પ્રારંભ

અમરેલી જિલ્લા ડાયમંડ એસો ના સહયોગ થી રત્ન કલા સહાય યોજના નો જિલ્લા ડાયમંડ એસો ના પ્રમુખ લલિતભાઈ ઠુંમર ના હસ્તે પ્રારંભ સમગ્ર વિશ્વ માં કોવિડ ૧૯ ની મહામારી થી મુશ્કેલી માં મુકાયેલ પરિવારો ને આ યોજના સહાય માટે અનુરોધ હીરા ઉદ્યોગ વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ રત્નકલાકાર મેનેજર દલાલ ભાઈ ઓ હીરા ઉદ્યોગો નોકરી કરતા કર્મચારી કોઈ પણ જ્ઞાતિ જાતિ ના વ્યક્તિ ઓનું કોરોના ના કારણે અવસાન થયેલ હોય અને અવસાન પામનાર પરિવાર  આર્થિક લાચાર પરિસ્થિતિ મુકાયેલ હોય તેવો ના માટે જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈ તરફ થી આર્થિક મદદ કરતી યોજના માટે સંજયભાઈ કોઠારી અશોકભાઈ ગજેરા ડો વિક્રમભાઈ મહેતા જેતેન્દ્ર ભણશાળી સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા અમરેલી જિલ્લા ડાયમંડ એશો ના પ્રમુખ લલિતભાઈ ઠુંમર કાળુભાઈ સુહાગિયા ૯૪૨૭૪૨૬૦૬૦ તેમજ જયસુખભાઈ ૯૪૨૭૨૩૧૭૫૬ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે 

Follow Me:

Related Posts