fbpx
અમરેલી

અમરેલી માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ એવમ અમરેલી જિલ્લા ડાયમંડ એસો અને ગુજકોસ્ટ તેજસ્વીની વુમેન્સ કલબ ના સયુંકત ઉપક્રમે “છોડ માં રણછોડ” ના સંદેશ સાથે વૃક્ષ ના રોપા વિતરણ

અમરેલી વૃક્ષ વાવો જીવન બચાવો માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ એવમ અમરેલી જિલ્લા ડાયમંડ એસો અને ગુજકોસ્ટ તેજસ્વીની વુમેન્સ કલબ ના સયુંકત ઉપક્રમે ગિરધરભાઈ સંગ્રહાલય બાલભવન અમરેલી ખાતે વિના મૂલ્યે રોપા વિતરણ કરાયા વિશ્વ વિધાલય બ્રહ્માકુમારી ના સતીરત્નો બહેનો આશાબેન દવે ગુજકોસ્ટ તેજસ્વીની વુમેન્સ કલબ ના પ્રમુખ જિલ્લા ડાયમંડ એસો ના લલિતભાઈ ઠુંમર સહિત ના અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં વૃક્ષ વાવો જીવન બચાવો ના અભિગમ સાથે છોડ માં રણછોડ પર્યાવરણ પ્રકૃતિ ના જતન જાળવણી ના સુંદર સંદેશ સાથે રોપા વિતરણ કરાયા હતા શહેરીજનો એ મોટી સંખ્યા માં હાજરી આપી વૃક્ષ ઉછેર માટે પ્રતિજ્ઞા સાથે વૃક્ષ ના રોપા મેળવ્યા હતા 

Follow Me:

Related Posts