fbpx
અમરેલી

અમરેલી જિલ્લા મુસ્લિમ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો

.

સમગ્ર ગુજરાત રાજય અને અમરેલી જિલ્લા માં કોવિડ રસીકરણ અભિયાન માં 18 થી 44 વર્ષ ની વય જૂથ ના ઓએ પહેલો ડોઝ અને 45 વર્ષ થી વધુ વયના ઓ ને પહેલો ડોઝ અને બીજો ડોઝ આપવામાં આવી રહીયો છે ત્યારે અમરેલી મુસ્લિમ વેપારી એસો. દ્વારા વેક્સિનેશન દ્વારા મેમણ જમાત હોલ ખાતે સવારે 09 થી સાંજે 5 વાગ્યા સુધી માં 90 થી વધુ લાભાર્થી ને કોવીસીલ્ડ વેક્સિનેશન મુકવામાં આવી હતી મોટાભાગ ના વેપારીઓએ વેક્સીન લીધેલ હતી તેમજ બીજા લોકો વધુમાં વધુ વેક્સીન લે તેવા પ્રયત્ન કરવામાં આવેલ હતા આ તકે આરોગ્ય ના ડો. સિન્હા સાહેબ , કિરીટભાઈ વનરા,મિત મહેતા ,અક્રમ કલીમલી સારી કામગીરી કરી હતી આ કેમ્પ નું આયોજન રફીક ભાઈ ચૌહાણ,રાજુભાઈ મિલન,રાજુભાઈ મેંદીવાળા,જાવેદખાન પઠાણ,અસ્લમભાઇ સાયા, અજીમ લાખાણી,વસીમ ધાનાણી જહેમત ઉઠાવી હતી

Follow Me:

Related Posts