fbpx
અમરેલી

અમરેલી મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા સાવરકુંડલા તાલુકાના ગામોમાં વૃક્ષારોપણ તથા રોપા વિતરણ કરવામાં આવ્યું.

મહિલા સામખ્ય અમરેલી શિક્ષણ વિભાગ દ્વારા સાવરકુંડલા તાલુકા ના નાના ઝીંઝુડા, મોટા ઝીંઝુડા, પીઠવડી, પિયાવા, વંડા, ભેકરા, ભોકરવા, નાની વડાળ, ગાધકડા અને લીખાળા વગેરે ગામો માં અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ અધિકારી ઈલાબેન ગોસ્વામી ના માગૅદશૅન હેઠળ વૃક્ષારોપણ અને રસીકરણ વિશે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું જેમાં ગામડે ઘરે-ઘરે જય ગામડાની બહેનોને છાયા ના વૃક્ષો, ફળફળાદી છોડ, ફૂલોના છોડવા વગેરે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું, વૃક્ષોની જાળવણી કઈ રીતે કરવી, વૃક્ષો છોડવાના ફાયદાઓ વિશે ની સમજ પૂરી પાડવામાં આવી આ ઉપરાંત કોરોના વેક્સિન લેવા માટે બેનોને પ્રોત્સાહન કરવામાં આવી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સાવરકુંડલાના સી આર પી મકવાણા કિરણબેન અને રેણુકા હેતલબેન ભારે જહેમત ઉઠાવવામાં આવી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/