fbpx
અમરેલી

દામનગર પોલીસની શ્રેષ્ટતમ કામગીરી બદલ પીએસઆઈ યશવંતસિંહજી ગોહિલનું અગ્રણીઓ દ્વારા વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું

દામનગર શહેરમાં નવ નિયુક્ત પી એસ આઈ યશવંતસિંહજી ગોહિલ ની શ્રેષ્ટતમ કામગીરી ની નોંધ લેવાય દામનગર પોલીસ પરિવાર દ્વારા અનેકો બાબતે સતર્કતા સાથે કામ કરતી પોલીસે ગુના ડિટેકટિવ સંભવિત ગુના ઓ શહેરી અને ગ્રામ્ય ખેતીવાડી માં થતા ક્રાઇમ ઉપર કન્ટ્રોલ શંકાસ્પદ હિલચાલ અજાણ્યા વ્યક્તિ ઓની આઇડેન્ટિ  ઉપર બાજ નજર ટ્રાફિક ભીડભાડ વાળી જગ્યા આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઈન સહિતમાં  દુરંદેશી બદલ દામનગર પોલીસ ની શ્રેષ્ટતમ સેવા ની સમગ્ર પોલીસ પરિવાર ને અભિનંદન પાઠવી  સન્માન કરતા લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા નગરપાલિકા વિપક્ષ નેતા જીતુભાઇ નારોલા માલધારી અગ્રણી ભૂરાભાઈ સાસલા સચિનભાઈ બોખા મુસ્લિમ અગ્રણી હારૂનભાઈ ડેરેંયા સહિત નાઓ દ્વારા પી એસ આઈ યશવંતસિંહજી ગોહિલ નું શાલ શિલ્ડ સન્માન પત્ર પુષ્પગુંચ અર્પી સન્માન કરાયું હતુંદામનગર શહેર માં પી એસ આઈ યશવંતસિંહજી ગોહિલ ના હકારાત્મક અભિગમ થી શ્રેષ્ટતમ કામગીરી બદલ પોલીસ પરિવાર પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી સન્માનિત કરતા અગ્રણી ઓ એ દામનગર પોલીસ પરિવાર ની સુંદર કામગીરી ની નોંધ લીધી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/