fbpx
અમરેલી

ભાજપ સરકારના રાજમાં પેટ્રોલ,ડીજલ,રાંધણગેસ નાં વધારા સામે ધારા સભ્ય પ્રતાપ દુધાત તેમજ સાવરકુંડલા શેહેરી અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સહી જુમ્બેસ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

આજરોજ ભાજપ સરકાર ના રાજમાં સતત પેટ્રોલ,ડીજલ,રાંધણગેસ માં ભાવ વધારો થઇ રહેલ છે. લોકો ની સુખાકારી અને જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુ મોધી થતા આમ જનતા હેરાન પરેશાન થઇ રહી છે. લોકો પાસે આવક નાં સ્ત્રોત બંધ થઇ રહ્યા છે, કુદરતી આફતો સામે જુજમી રહેતો માનવી આજે હતાશામાં સપડાઈ રહેલ છે. તેમ છતાં સરકાર શ્રી ના પેટનું પાણી હલતું નથી. આ ભાજપ માં રાજમાં સામાન્ય માણસ ને હક્ક જોઈતો હોય તો ધરણા, આંદોલન, વિરોધ પ્રદર્શન કરવા મજબુર થવું પડે છે.

ત્યારે સરકાર શ્રીને ધ્યાને લાવવા માટે સહી જુંબેશ કરવામાં આવી હતી જેમાં લોહાણા બોર્ડીંગ થી પેટ્રોલ પંપ મહુવા રોડ સુધી સુત્રોસાર સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કરવા સહી જુંબેશ કરવામાં આવેલ જેમાં મુરબ્બી બાબુદાદા , ,હરીબાપા સગર,  તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનુભાઈ ડાવરા ,હાર્દિકભાઈ કાનાણી, દાનુબાપુ ખુમાણ, શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી કિરીટભાઈ દવે. મહેશભાઈ જયાણી, હસુભાઈ સૂચક.નાસીરભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, પંકજભાઈ ઉનાવા ,કાળુભાઈ વશરામભાઈ કાતરીયા ,દિપકભાઇ સભાયા ,જયદીપભાઈ ખુમાણ, પ્રવીણભાઈ ઠાકરશીભાઈ રાદડિયા નરેશભાઈ વશરામભાઇ દેવાણી, અશ્વિનભાઈ રવજીભાઈ ધામેલીયા, ચંપુભાઈ ધાધલ ,મુનાભાઈ ડાભી, કાન્તીભાઈ માવજીભાઈ કાક્લોતર ને ગોવિંદભાઈ વશરામભાઈ વેકરીયા, શંભુગીરી ગુરુશ્રી માનગીરી, જયસુખભાઈ ઠુમ્મર ,વિનુભાઈ દુબાણીયા ,શૈલેશભાઈ બરવાળીયા, નરશીભાઈ હાદાભાઇ કાછડ, બોઘરા  રમેશભાઈ ગોરધનભાઈ રાદડિયા જસુભાઈ અમુભાઈ ખુમાણ, દાનાભાઈ મહીડા વાસુરભાઈ રામભાઈ ભમ્મરકનુભાઈ ચોથાભાઇ ગોલેતર ઘનશ્યામભાઈ દુધાત વિનુભાઈ ગુંદરણીયા બાબુભાઈ પીપળીયા રમેશભાઈ વાઢેરમનસુખભાઈ રાઘવભાઈ કાનાણી રાઘવભાઈ ખેરાળા જયંતીભાઈ મેરામભાઇ ચૌહાણ મુળજીભાઈ નરશીભાઈ વેકરીયા સુરેશભાઈ ખોડાભાઈ સાવજ જીલુભાઈ રાવતભાઈ ખુમાણ નાજાભાઈ જાજડા હેદરભાઈ અલીભાઈ બેલીમધર્મેન્દ્રભાઈ વનરાજભાઈ ખુમાણ ભાભલુભાઇ ખુમાણ ભનુભાઈ પાઘદાળ મહેશભાઈ ખુમાણ મેરામભાઇ પાટડીયાઅલારખભાઈ ખોખર યોગેશભાઈ ખુમાણ વશરામભાઈ મકવાણા માવજીભાઈ સોજીત્રા હિમતભાઇ ઠાકરશીભાઈ વિરાણી બાબુભાઈ આમનભાઈ ગાહા જગુભાઈ ચાંદુ મુનાભાઈ ડાભી ધર્મેન્દ્રભાઈ ભીખુભાઈ સુહાગીયા તાજુભાઈ દલ ગોબરભાઈ મનજીભાઈ સાવલિયા કલ્યાણભાઈ જયાણી, વગેર હાજર રહ્યા હતા .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/