fbpx
અમરેલી

અમરેલીના તાલુકાના વાંકિયા ગામે દિનેશ પેથાણીની ઉપસ્થિંતીમાં સાદાઈથી અષાઢીબીજ ઉજવણી કરાઈ

વાંકિયાના વતનના રતન, અગ્રણી ઉદ્યોગપતિ તથા દેવમ ડેવલપર્સના એમ.ડી.દિનેશભાઈ બાબુભાઈ પેથાણીની ઉપસ્થિેતીમાં વાંકિયા ગાદીના મંદિરે અષાઢીબીજ તથા પાટોત્સનવ યોજાયો. સોશ્ય્લ ડીસ્ટ ન્સણની ગાઈડ-લાઈન મુજબ સર્વે ગતગંગાએ રામદેવજી મહારાજના દર્શનનો લાભ લીધો.રમદેવજી મંદિર ખાતે રામદેવજી મહારાજને નવા વાઘા,મુર્તિ રંગરોગાન, રોશનીથી મંદિર પરિસર ઝળી ઉઠયુ.


અમરેલી તાલુકાના વાંકિયા ગામે આસ-પાસના ૮૦(એંસી) ગામની ગતગંગાના આસ્થાઝના પ્રતિકસમા રામદેવજી મંદિરે અમદાવાદ સ્થિાત વાંકિયા ગામના અગ્રણી ઉદ્યોગપતિ તથા દેવમ ડેવલપર્સના માલિક દિનેશભાઈ બાબુભાઈ પેથાણીના યજમાન પદે તથા ઉપસ્થિમતીમાં સોશ્યળલ ડીસટન્સકની ગાઈડ લાઈન મુજબ અષાઢી બીજ તથા પાટોત્સેવનું આયોજન કરાયું હતુ. અષાઢીબીજ  મહોત્સઉવની સાદાઈથી ઉજવણી કરવાના ભાગરૂપે રામદેવજી મુર્તિને નવા રંગ-રોગાન, રોશની, ઘૂન-ભજન-પાટોત્સડવ,દેગ, પ્રસાદ વિ.નો લાભ સમગ્ર ગતગંગાએ લીધો હતો, અષાઢીબીજ તથા પાટોત્સમવ ઉજવણીની સાદાઈથી ઉજવણીમાં ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ હરેશભાઈ બાવીશી, રામદેવજી મંદિર બોર્ડના સ્થાહનિક ટ્રસ્ટીગશ્રીઓ વિઠલભાઈ કથિરીયા, પરશોતમભાઈ કથિરીયા, દેવશીભાઈ પેથાણી, બાલુભાઈ પેથાણી, સુધીરભાઈ લુણાગરીયા, મુળજીભાઈ પરમાર, ઘનશ્યા્મ પેથાણી,ભરતભાઈ કથિરીયા, વસંતભાઈ લાલજીભાઈ પેથાણી, ભરત બાવીશી, સુરેશભાઈ કથિરીયા તથા રામદેવજી મહિલા મંડળના વિમળાબેન કથિરીયા, શારદાબેન કથિરીયા હંસાબેન નાગજીભાઈ પેથાણી વિ.એ. ઉપસ્થિશત રહીને મહોત્સાવ સફળ બનાવ્યો  હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/