fbpx
અમરેલી

અમરેલી સબજેલમાંથી વચગાળાનાં જામીન પર મુકત થઈ ફરાર થયેલ કેદી ઝડપાયો

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા ગુન્‍હા તથા સજાના કામે પકડવાનાં બાકી આરોપી તથા ફરાર કેદીઓ પકડવા જરૂરી સુચના આપેલ હોય. જે અન્‍વયે પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલીના ઈન્‍ચાર્જ પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટાનાં માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલીની ટીમ ઘ્‍વારા ચોકકસ બાતમી આધારેઅમરેલી જીલ્‍લા જેલનાં કાચા કામના આરોપી  સમીરશા ઉર્ફે સમીર ઉર્ફે સમલો સુલતાનશા પઠાણને રાજકોટ ખાતેથી પકડી પાડેલ કાચા કામનો કેદી સમીરશા ઉર્ફે સમીર ઉર્ફે સમલો સુલતાનશા પઠાણ (ઉ.વ. રપ) ધંધો ડ્રાઈવીંગ, રહે. અમરેલીના ને તા. 1પ/7/ર1નાં રોજ રાજકોટ ખાતેથી મળી આવતા મજકુર આરોપીને કોરોના ટેસ્‍ટ કરાવી જેલ કેદ રહેવા સારૂ અમરેલી જિલ્‍લા જેલ ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/