fbpx
અમરેલી

આરટીઓ કચેરી દ્વારા કુંકાવાવ ખાતે ૨૩ જુલાઈના ખાસ કેમ્પનું આયોજન

એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા તા. ૨૩/૭/૨૦૨૧ ના કુંકાવાવ ચોકડી ખાતે સવારે ૧૦.૩૦ થી સાંજે ૧૮:૧૦  સુધી રી-પાસિંગ અને પાસિંગ (CFRA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કુંકાવાવ તાલુકાના વાહન માલિકો અને કબ્જેદારોએ આ કેમ્પનો લાભ લેવા આર.ટી.ઓ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/