fbpx
અમરેલી

રાજુલા પોલીસે ભાર રીક્ષામાંથી 4 કોથળા કોપર વાયર ઝડપી લીધો

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લીપ્તરાય તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરીએ અમરેલી જીલ્લામાં મિલ્‍કત સંબંધી ગુન્‍હાઓ બનેલા હોય અને અમરેલી જીલ્લાના વણ-શોધાયેલા મિલ્‍કત સંબધી ગુન્‍હાઓના ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય, જે અન્‍વયે રાજુલા પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. આર.એમ.ઝાલાની સુચનાઅને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્‍ટે.ના પો.સબ ઇન્‍સ.એમ.ડી.ગોહીલ તેમજ એ.એસ.આઇ. હિંમતભાઇ લખમણભાઇ રાઠોડ તથા યુ.એચ.સી. ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પોલીસ સ્‍ટાફે પેટ્રોલીંગ દરમ્‍યાન રાજુલા વાવેરા રોડ વ જયોતિ પાસે ચાર ઇસમો પોતાના હવાલાની ભાર રીક્ષા નંબર જી.જે.03-એ.એકસ. પ8પ0માં જુના પુસ્‍તકો નીચે ચાર અલગ અલગ કોથળાઓમાં કોપર વાયર ભંગાર આશરે 80 કિલો રાખી મળી આવતા જેઓની પાસે પકડાયેલ કોપર વાયરનો ભંગાર પોતાના કબ્‍જામાં રાખવા અંગે કોઇ આધાર પુરાવા નહી રાખી મળી આવેલ હોય જેથી કોપર વાયર ભંગાર કુલ આશરે 80 કિલો જેની કિ. રૂા. 3ર,000તથા ભાર રીક્ષાની કિ. રૂા. 70,000       મળી  કુલ કિ. રૂ.1,0ર,000નો મુદ્‌ામાલ શક પડતી મિલ્‍કત તરીકે સીઆરપીસી કલમ-10ર મુજબ કબ્‍જે કરી મજકુર ચારેય ઇસમો વિરૂઘ્‍ધમાં કાયદેસર કાર્યવાહી કરી સી.આર.પી.સી કલમ 41(1)ડી મુજબ ધોરણસર અટક કરેલ છે.

પકડાયેલ ઇસમો (1) દર્શનભાઇ મુકેશભાઇ સોલંકી, (ર) કાળુભાઇ રવજીભાઇ બારૈયા, (3) ધરમશીભાઇ સાદુળભાઇ શિયાળ તથા (4) મનિષભાઇ ભીખાભાઇ શિયાળ રહે.ર થી 4નાઓ શિયાળબેટ શક પડતી મિલ્‍કત તરીકે કબ્‍જે કરેલ મુદ્‌ામાલ (1) કોપર વાયરનો ભંગાર ભરેલ અલગ અલગ ચાર કોથળાઓ કુલ વજન આશરે 80 કિલો કિ. રૂ.3ર,000/- (ર) ભાર રીક્ષા નંબરજી.જે.03-એ.એકસ. પ8પ0 કિ.રૂ.70,000/-મળી કુલ રૂ.1,0ર,000/-

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/