fbpx
અમરેલી

રોજગાર વિભાગ દ્વારા ઓનલાઇન ભરતીમેળાનું આયોજન

રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા સમયાંતરે ભરતીમેળા યોજવામાં આવે છે. તાજેતરમાં કોરોનાની મહામારીના કારણે નોકરીદાતા તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારો એક જગ્યા પર એકત્રિત કરી ભરતીમેળા યોજવાનું ઉચિત ન જણાતા આગામી તા. ૨૮ જુલાઈએ ઓનલાઇન ભરતીમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. શીતલ કુલ પ્રોડક્ટસ લીમીટેડ કંપનીમાં  ભરતીની જગ્યા ઉપર માર્કેટિંગ/સુપરવાઈઝરની ભરતી માટે ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આ લિંક ઉપરથી https://forms.gle/7f5vWjSzUAEpmAj67 ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/