fbpx
અમરેલી

શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલીની સાધારણ સભા મળી પ્રમુખ પદે અમરેલીના કાંતીભાઈ વઘાસિયાની નિમણૂક થઈ.

તા. ર૬/૦૭/ર૦ર૧ના રોજ લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્યો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ અને હોદેદારોની બેઠક મળી બેઠકમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે કાંતિભાઈ વઘાસિયાની નિમણૂક થઈ ઉપપ્રમુખ તરીકે કાળુભાઈ ભંડેરી, કાળુભાઈ સુવાગીયા, ચતુરભાઈ ખુંટ, હસમુખ પટેલ, રાજુ માંગરોળીયાની વરણી થઈ તેમજ મંત્રી તરીકે ભરત બાવિશી સહમંત્રી નિમેષ બાંભરોલીયા, જગદિશ તળાવિયા, પંકજ ધાનાણી, જતીન સુખડીયા, હરેશ બાવીસીની વરણી થઈ. ખજાનચી તરીકે ભીખુભાઈ કાબરીયા સહખજાનચી ભરતભાઈ સાવલીયા, ગોપાલભાઈ કચ્છી, કૌશલ ભીમાણી, રમેશભાઈ બાબરીયા અને ધનશ્યામભાઈ સોરઠીયાની વરણી થઈ.

તમામ નવા વરાયેલા હોદેદારોને પુર્વપ્રમુખ ડિ. કે. રૈયાણી તેમજ નવા પ્રમુખ કાંતિભાઈ વઘાસિયા સહીત વસંતભાઈ મોવલીયા, મનુભાઈ દેસાઈ, કાળુભાઈ કાછડીયા, દકુભાઈ ભુવા, રમેશભાઈ કાથરોટીયા, કાળુભાઈ રૈયાણી, નંદલાલભાઈ ભડકણ, મૂળજીભાઈ પાનેલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી નવા વરાયેલા તમામ હોદેદારોને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા. સાથે સાથે સલાહકાર સમીતીમાં પણ રચના કરવામાં આવી. સલાહકાર સમીતીમાં દિનેશભાઈ બાંભરોલીયા, ડી. કે. રૈયાણી, વસંતભાઈ મોવલીયા, પ્રેમજીભાઈ ડોબરીયા, એ.બી. કોઠીયા, વલ્લભભાઈ રામાણી, લાલભાઈ દેસાઈ, ગોરધનભાઈ માંદલીયા, એમ. કે. સાવલીયા, બાલાભાઈ વઘાસીયા, જયકાંત સોજીત્રા, હિંમતલાલ ધાનાણી, બાબુભાઈ ચોવટીયા, પી.પીે. પડસાલા, ઘનશ્યામ રૈયાણી, ચંદુભાઈ વોરા, જી. જે. વોરા, ભુપતભાઈ સાવલીયા, દકુભાઈ ભુવા, મનુભાઈ દેસાઈ, ભરતભાઈ પાનસુરીયા, પીન્ટુભાઈ ધાનાણી, મીની શેઠ, બાબુભાઈ બાબરીયા, ભરતભાઈ ચકરાણી, શિવલાલભાઈ હપાણી, નિલેશભાઈ દેસાઈ, હરેશભાઈ ધડુક, પ્રવિણભાઈ ગજેરા, પરેશભાઈ પોકળ, મુકુંદભાઈ સેંજલીયા,મૂળજીભાઈ પાનેલિયા, ધીરૂભાઈ રાદડીયા, દિનેશભાઈ સાવલીયા, દુલાભાઈ દેસાઈ, જલાભાઈ ધાનાણીની નિમણૂક કરવામાં આવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/