અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનાં હોદેદારો તેમજ કારોબારી સભ્યોની નિયુકિત કરવામાં આવી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી અને ગુજરાત પ્રદેશ ભાજપનાં મંત્રી અને જિલ્લા બક્ષીપંચ મોરચાનાં પ્રભારી દીલીપસિંહ બારડ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાનાં મંત્રી મયુરભાઈ માંજરીયા સાથે સંકલન કરી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનાં હોદેદારો તેમજ કારોબારી સભ્યોની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.
બક્ષીપંચ મોરચો પ્રમુખ રાજુભાઈ ભુતૈયા મું.અલીઉદેપુર, તા.લાઠી. મહામંત્રી સંજયભાઈ ધાખડા મું.રાજુલા, મહામંત્રી સુરેશભાઈ ગમારા મું.ધારી, ઉપપ્રમુખ ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી મું.અમરેલી, ઉપપ્રમુખ ધર્મ્નેદ્રભાઈ ચૌહાણ મું.સાવરકુંડલા ઉપપ્રમુખ જગદીશભાઈ બારૈયા મું.જાફરાબાદ, ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા મું. નાની ગરમલી તા.ધારી, મંત્રી ધર્મેશભાઈ અજાણી મું.અમરેલી, મંત્રી ભરતભાઈ જાની મું.રાજુલા, મંત્રી પરેશભાઈ સરવૈયા મું.લુવારીયા, તા.લાઠી મંત્રી ગીરીશભાઈ પરમાર મું.બગસરા, મંત્રી ધર્મ્નેદ્રભાઈ વાળા મું.બગસરા, કોષાધ્યક્ષ કમલેશભાઈ સોલંકી મું.અમરેલી કા.સભ્ય સામતભાઈ મેવાડા, કા.સભ્ય અશ્વિનભાઈ માંડવીયા કા.સભ્ય જયરાજભાઈ ડેર, કા.સભ્ય કિશોરભાઈ ગોસાઈ કા.સભ્ય દેવશીભાઈ ગમારા, કા.સભ્ય ગૌતમભાઈ ભુવા કા.સભ્ય રાજેશભાઈ અગ્રાવત, કા.સભ્ય મનસુખભાઈ સાંગેચા કા.સભ્ય ભાવેશભાઈ જાદવ, કા.સભ્ય અશોકભાઈ રબારી કા.સભ્ય કાળુભાઈ ડાંગર, કા.સભ્ય વિરમભાઈ શીરોળીયા કા.સભ્ય મુકેશભાઈ પીપળવા, કા.સભ્ય વિહાભાઈ વાઢૈયા કા.સભ્ય ચુનીભાઈ વાઘેલા, કા.સભ્ય પરશોતમભાઈ ઉમઠ કા.સભ્ય જયસુખભાઈ જિંજુવાડીયા, કા.સભ્ય જેસીંગભાઈ ગલાણી, કા.સભ્ય કીશોરભાઈ ગરણીયા, કા.સભ્ય ત્રિભોવનભાઈ ભુતીયા, કા.સભ્ય રમેશભાઈ બારૈયા, કા.સભ્ય વિઠલભાઈ બાંભણીયા
Recent Comments