દામનગર નગરપાલિકાની અણઆવડતથી સર્જાયેલ સમસ્યાનાં વિવિધ પ્રશ્નો અંગે પ્રાદેશિક કમિશનર અને ધારાસભ્ય ને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી
દામનગર નગરપાલિકા તંત્ર ની અણઆવડત થી સર્જાયેલ સમસ્યા દૂર કરી પ્રાથમિક સુવિધા શરૂ કરવા માંગ કરતા સામાજિક કાર્યકર એ પ્રાદેશિક કમિશનર ને વિવિધ સુવિધા ની માંગ કરતો પત્ર પાઠવ્યો
દામનગર શહેર ના સરદાર ચોક થી જૂની શાકમાર્કેટ અજમેરા શોપીંગ થી પટેલ શેરી સુધી ના પેવર બ્લોક રસ્તા ઓનું રિ ફિટીંગ કરી રસ્તો સુધારો કરી ચાલવા યોગ્ય બનાવવો દામનગર શહેર ના વાણિજ્ય બજાર માં સરદાર ચોક થી જૂની શાકમાર્કેટ સુધી માં એકપણ જાહેર મુરતડી સુવિધા નથી બંધ કરેલ મુતરડી પૂર્વવત રીતે શરૂ કરવા આટલા મોટા વાણિજ્ય બજાર અને ગ્રાહકો ના હિત પ્રાથમિક સુવિધા શરૂ કરવી શહેર ના ધામેલ રોડ આંબેડકર નગર સોસાયટી ની ખુલ્લી ગટર ઢાંકવી દામનગર શહેર ની આર્થિક પછાત વસાહત ખોડિયાર નગર સોસાયટી ને કોઈપણ રસ્તો ન હોય તંત્ર ની ગંભીર ભૂલ બિનખેતી હુકમ લે આઉટ પ્લાન સમય થી રસ્તા વગર ની વસાહત ફાળવી નાના માણસો એ પોતા ની મરણ મૂડી ખર્ચી રહેણાંક બનાવ્યા પણ રસ્તો ક્યાં ? નગર પાલિકા તંત્ર એ શહેરી વિકાસ વિભાગ અને રેવન્યુ રસ્તા માટે દરખાસ્ત કરી રાજ્ય સરકાર ના ખર્ચે રસ્તા ની જમીન સંપાદન કરવી ૫૦૦ વિધા કરતા વધુ ખેતી ની જમીન બિન ખેડવાણ પડી રહેવા પામેલ છે ખેડૂતો અને ખીડિયારનગર સોસાયટી ને કાયમી રસ્તા મળે તે માટે દામનગર તરફ થી નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની ૬૯ ફરજીયાત જમીન સંપાદન કરી ખેડૂતો અને ખોડિયારનગર સોસાયટી બંને ને રસ્તા મળવા માંગ કરાય છે
Recent Comments