fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ ડોકટર સેલના સંયોજક, સહસંયોજક અને સભ્યોની નિયુક્તિ કરવામાં આવી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ ડોકટર સેલના સંયોજક સહ સંયોજક અને સભ્યોની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.

ડોકટર સેલ સંયોજક ડો.પિયુષભાઈ ગોસાઈ, ડોકટર સેલ સહસંયોજક ડો.દેવકુભાઈ વાળા, ડોકટર સેલ સભ્ય ડો.આનંદભાઈ કામળીયા, ડોકટર સેલ સભ્ય ડો.જિતેન્દ્રભાઈ પટેલ, ડોકટર સેલ સભ્ય ડો.હસમુખભાઈ બોદરીયા, ડોકટર સેલ સભ્ય ડો.હીતેષકુમાર રામાણી, ડોકટર સેલ સભ્ય ડો.ભાવેશભાઈ વાડદોરીયા, ડોકટર સેલ સભ્ય ડો.રજનીકાંતભા નાકરાણી, ડોકટર સેલ સભ્ય ડો.મેહુલભાઈ ઠકકર, ડોકટર સેલ સભ્ય ડો.અભિષેકભાઈ ઠાકર, ડોકટર સેલ સભ્ય ડો.અંકીતભાઈ મોગા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/