fbpx
અમરેલી

ગુજરાતમાં માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા સરકારનાં વિવિધ કાર્યક્રમો

ગુજરાતમાં માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા સરકારનાં વિવિધ કાર્યક્રમો તા.૦૧લી ઓગષ્ટ થી ૦૮મી ઓગષ્ટ ર૦ર૧ સુધી જિલ્લા ભરમાં યોજાશે. જેમાં જ્ઞાન શકિત દિવસ, સંવેદના દિવસ,અન્નોત્સવ, મહિલા સશકિત કરણદિન, ધરતી પુત્ર સન્માન દિવસ, યુવા શકિત દીન, ગરીબ ઉત્કર્ષ દિવસ, શહેરી જન સુખાકારી દિવસ જેવા કાર્યક્રમો કરવામાં આવનાર છે. જે કાર્યક્રમોની સમય સારણી નીચે મુજબ છે.

તા. ૦૧-૦૮-૨૦૨૧ જ્ઞાન શકિત દિવસ, તા.૦૨-૦૮-૨૦૨૧ સંવેદના દીન, તા.૦૩-૦૮-૨૦૨૧ અન્નોત્સવ, તા.૦૪-૦૮-૨૧૨૧ મહીલા સશકિતકરણ દીન, તા.૦૫-૦૮-૨૦૨૧ ધરતી પુત્ર સન્માન દીન, તા.૦૬-૦૮-૨૦૨૧ યુવા શકિત દીન, તા.૦૭-૦૮-૨૦૨૧ ગરીબ ઉત્કર્ષ દીન, તા.૦૮-૦૮-૨૦૨૧ શહેરી જનસુખારી દીન

આ કાર્યક્રમોમાં જિલ્લામાં વ્યવસ્થિત અને સારી રીતે થાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા તથા જિ૬ત્સિલા ભાજપ ટીમ દ્રારા તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/