fbpx
અમરેલી

દામનગર શહેરમાં આમ આદમી પાર્ટી ની અમરેલી જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક મળી સંગઠનની રચના કરાઈ

દામનગર શહેર માં અમરેલી  જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ ભરતભાઈ પટોળિયા ની અધ્યક્ષતા માં કારોબારી ની બેઠક રાજ હોટલ ખાતે મળીદામનગર શહેર આમ આદમી પાર્ટી ના સંગઠન માં નવનિયુક્ત યુવા હોદેદારો  સલીમભાઈ ચુડાસમાં શહેર પ્રભારી સૂર્યકાંતભાઈ ત્રિવેદી ને શહેર પ્રમુખ તરીકે  નિમણૂક અપાય હતીઆમ આદમી પાર્ટી ના કાર્યકર્તા ઓને બંધારણ ના ઉદેશો પારદર્શી વહીવટ સામાજિક સંવાદિતા સાથે  લોક ઉપીયોગી કાર્ય માટે ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપતા અમરેલી જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટોળિયા અને સંગઠન સંયોજક જયેશભાઈ ની ઉપસ્થિતિ માં દામનગર શહેર આમ આદમી પાર્ટી ની કારોબારી મળી જેમાં સ્થાનિક યુવાનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો દામનગર શહેર માં સંગઠન ની રચના કરી બે નિમણૂક અપાય હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/