fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીય દ્રારા સાવરકુંડલા શહેર અને ચલાલા શહેર મંડલ ભાજપના હોદેદારોની નિયુકિત કરવામાં આવી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીય દ્રારાજિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી સાવરકુંડલા શહેર અને ચલાલા શહેર મંડલ ભાજપના હોદેદારોની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.

ચલાલા શહેર સાવરકુંડલા શહેર પ્રમુખ પ્રવિણભાઈ બાવચંદભાઈ માળવીયા, પ્રમુખ પ્રવિણભાઈ સાવજ ઉપપ્રમુખ અશોકભાઈ ધીરૂભાઈ કાથરોટીયા ઉપપ્રમુખ પરાગભાઈ હર્ષદ ભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ અશોકભાઈ નારણભાઈ પાટડીયા ઉપપ્રમુખ દિપકભાઈ મધુભાઈ મોરી, ઉપપ્રમુખ ભયલુભાઈ રાવતભાઈ વાળા , ઉપપ્રમુખ વરૂણભાઈ બાબુભાઈ કુંભાણી, ઉપપ્રમુખ દિનાબેન દિલીપભાઈ નાગલા ઉપપ્રમુખ વિજયભાઈ ભાણજીભાઈ વિજુડા, ઉપપ્રમુખ ચેતનભાઈ દિનકરભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ નીતાબેન સરજીભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ ગોવિંદભાઈ બચુભાઈ નગવાડીયા, ઉપપ્રમુખ વિલાસબેન રાજુભાઈ પરમાર, મહામંત્રી પંકજભાઈ કાથરોટીયા, મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા મહામંત્રી અજિતભાઈ ગભરૂભાઈ, મહામંત્રી વિજયસિંહ વાઘેલા ખુમાણ, મંત્રી વિપુલભાઈ દેવશીભાઈ બગડા, મંત્રી અમિતભાઈ પંડયા મંત્રી જાનકીબેન વિજયભાઈ તેરૈયા, મંત્રી ચંપુભાઈ શેલારભાઈ ધાધલ મંત્રી શ્રધ્ધાબેન પ્રદીપભાઈ પુરોહીત, મંત્રી ભાવેશભાઈ વત્સલભાઈ શેલડીયા, મંત્રી મનસુખભાઈ દેવશીભાઈ દેવગણીયા મંત્રી હિરલબેન વિપુલભાઈ પરમાર, મંત્રી જોસનાબેન દિલીપભાઈ ચાવડા, મંત્રી ડાયબેન હર્ષદભાઈ પરમાર મંત્રી રેખાબેન દિનુભાઈ ગોસાઈ, મંત્રી રમિલાબેન ચંદુભાઈ ડોડીયા, કોષાધ્યક્ષ હિતેષભાઈ જયંતીભાઈ રામાણી કોષાધ્ય જતિનભાઈ કનુભાઈ મૈસુરીયા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/