fbpx
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારાજિલ્લા ભાજપ વ્યવસાયિક સેલના સંયોજક, સહ સંયોજક અને સભ્યોની નિયુકિત કરવામાં આવી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ વ્યવસાયિક સેલના સંયોજક, સહ સંયોજક અને સભ્યશ્રીઓની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.

વ્યવસાયિક સેલ સંયોજકમુકેશભાઈ ધાંધલીયા,વ્યવસાયિક સેલ સહ સંયોજકકેતનભાઈ ધકાણ,વ્યવસાયિક સેલસભ્ય મૃણાલભાઈ ગાંધી,વ્યવસાયિક સેલ સભ્ય શૌકતભાઈ ગાંગાણી,વ્યવસાયિક સેલસભ્યઘનશ્યામભાઈ હીરપરા,વ્યવસાયિકસેલસભ્ય હીતેષભાઈ મુછાળા,વ્યવસાયિક સેલસભ્ય આનંદભાઈ પરીખ,વ્યવસાયિક સેલ સભ્ય દેવરાજભાઈ મારકણા,વ્યવસાયિક સેલ સભ્ય મનીષભાઈ –ડોબરીયા

Follow Me:

Related Posts