fbpx
અમરેલી

હરતી ફરતી શાળાના નવતર પ્રયોગ વડે શેરી શિક્ષણ

 લિલિયા તાલુકાની વાઘણિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી મનસુખલાલ મેવાડા દ્રારા કોરોના મહામારી ના કારણે જ્યારે શાળા બંધ છે ત્યારે આવા સમયે શાળા બંધ છે , શિક્ષણ નહીં . સૂત્રને ચરિતાર્થ કરવા માટે હરતી ફરતી શાળા બનાવવા મા આવી છે.

હાલ કોરોના મહામારી માં જ્યારે શાળા બંધ છે ત્યારે વિધાર્થીઓ નું શિક્ષણ બંધ ન રહે અને વિધાર્થીઓ ઉત્સાહ થી શૈક્ષણિક કાર્ય માં જોડાય તે માટે જિલ્લામાં એક અનોખો જ પ્રયોગ કરવામાં આવેલ છે .હરતી ફરતી શાળા જેમાં પોતાની જ ફોરવ્હીલ ગાડી માં તમામ પ્રકારના શૈક્ષણિક સાધનો લ ઈને ગામનાં વિવિધ વિસ્તારોમાં શેરી શિક્ષણ માટે જાય છે શાળા ના વિદ્યાર્થીઓ ઉત્સાહ થી શિક્ષણ કાર્ય માં જોડાય છે તેમના આ કાર્ય માં શાળા ના શિક્ષક શ્રી વિપુલભાઈ કોટડિયા પણ સહયોગ આપી રહ્યા છે ..

   હરતી ફરતી શાળા દ્રારા શેરી શિક્ષણ નાઆ નવતર પ્રયોગ ને સી.આર.સી. હેતલબેન જોષી દ્રારા રૂબરૂ મુલાકાત લઈ બિરદાવવામાં આવેલ છે તેમજ બી.આર.સી. શ્રી ભાવેશભાઈ જાદવ દ્રારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે. સરપંચ શ્રી બાલાભાઈ પડસારિયા તેમજ ગામના અગ્રણી આગેવાનો અને શાળા ના આચાર્ય દ્રારા તેમના આ શૈક્ષણિક કાર્ય ને બિરદાવવામાં આવેલ છે
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/