fbpx
અમરેલી

અમદાવાદ જિલ્‍લાનાં અપહરણનાં ગુન્‍હામાં ફરાર આરોપીની અટકાયત

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેના વિરૂઘ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય. જે અન્‍વયે પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલીનાં ઈન્‍ચાર્જ પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટાનાં માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી એએસઆઈ શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ્‍ટેબલ જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્‍સ્‍ટેબલ હરેશભાઈ વાણીયા તથા હેડ કોન્‍સ્‍ટેબલ અજયભાઈ સોલંકી તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ જીજ્ઞેશભાઈ પોપટાણી તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ ધવલભાઈ મકવાણા તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ જનકભાઈ કુવાડીયાનાઓની ટીમ ઘ્‍વારા ચોકકસ બાતમી આધારે અમદાવાદ શહેર વેજલપુર પોલીસ સ્‍ટેશન ગુન્‍હાના કામે અટક કરવાનાં બાકી આરોપીને ભોગ બનનાર સાથે અમરેલી ખાતેથી શોધી કાઢેલ.

પકડાયેલ આરોપીઅલ્‍પેશભાઈ અશોકભાઈ ભદ્રેશવરા (ઉ.વ. ર7) ધંધો ટેઈલર રહે. મુળ બગસરા, ભગવતવાળી શેરી, તા. બગસરા, ભોગ બનનાર શિવાનીબેન ડો/ઓ બિપીનકુમાર દુબે (ઉ.વ. 18) ધંધો ઘરકામ રહે. અમદાવાદ તા. 13/8/ર1નાં રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસને સોંપવા તજવીજ કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/