fbpx
અમરેલી

મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ અમરેલી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અમરેલી નગરપાલિકા અને સારહી યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ અમરેલી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સહકાર, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વાહન વ્યવહાર જેવા વિભાગોના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે મંત્રીશ્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ ઉપસ્થિત જનમેદનીને પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

આ પ્રસંગે દેશભક્તિના ગીતો ઉપર યુવાનોએ નૃત્ય રજૂ કરી કર્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. 

આ અવસરે અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, સારહી યુથ ક્લબના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી, યુવા અગ્રણી શ્રી મનીષભાઈ સંઘાણી, મહિલા મોરચાના પ્રમુખ સુશ્રી ભાવનાબેન ગોંડલીયા સહિતના પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/