fbpx
અમરેલી

લાઠી વતનના રતન રિવર મેન ઉદ્યોગ રતન હરેકૃષ્ણ એક્સપોર્ટના સવજીભાઈ ધોળકિયાનું માદરે વતનમાં પ્રાણ પૂરતું પરમાર્થ

લાઠી વતન ના રતન રિવર મેન ઉદ્યોગ રતન હરેકૃષ્ણ એક્સપોર્ટ ના સવજીભાઈ ધોળકિયા નું માદરે વતન માં પ્રાણ પૂરતું પરમાર્થલાઠી તાલુકા ના દુધાળા હેત ની હવેલી  હાલ સુરત સ્થિત ડાયમંડ કિંગ હરેકૃષ્ણ એક્સપોર્ટ ના સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન તરફ થી માદરે વતન લાઠી ની સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ ઓક્સિજન સિલિન્ડર અર્પણ કરાયા લાઠી તાલુકા માં જળ સંસાધન ક્ષેત્રે પાંચ સરોવર ગળાવી ઉત્તમ કાર્ય કરનાર રિવર મેન નું  વતન માટે પ્રાણ પૂરતું પરમાર્થ કોવિડ ૧૯ ની મહામારી માં ઓક્સિજન ની ભારે અછત અનુભવતી હોસ્પિટલ માં દર્દી નારાયણો ની જરૂરિયાતો ને ધ્યાને લઇ ઉદારદિલ દાતા રિવર મેન સવજીભાઈ ધોળકિયા તરફ થી લાઠી સિવિલ હોસ્પિટલ ને ૫૦ ઓક્સિજન સિલિન્ડર અર્પણ કરાયા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/