લાઠી તાલુકા ના ભીગરાડ પ્રાથમિક શાળા ખાતે ઇન્ચાર્જ તાલુકા મામલતદાર વી જે ડેરની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો
લાઠી તાલુકા કક્ષા ના ૭૨ વન મહોત્સવ સામાજિક વનીકરણ રેન્જ લાઠી સામાજિક વનીકરણ વિભાગ અમરેલી દ્વારા આયોજિત ૭૨ માં વન મહોત્સવ માં વૃક્ષો ની મહતા દર્શવતા વન વિભાગ ના અધિકારી શ્રી ઓ દ્વારા માર્મિક ટકોર સાથે વૃક્ષ ઉછેર શીખ આપતો સંદેશ વૃક્ષ ને પરિવાર ના પુત્ર જેટલી મહતા થી ઉછેર કરવા અનુરોધ પ્લાસ્ટિક પ્રદુષણ અટકાવીએ પર્યાવરણ બચાવી એનો સંદેશ સાથે “છોડ માં રણછોડ” વૃક્ષ દેવો ભવ ના મંત્ર સાથે વૃક્ષારોપણ કરાયું હતું લાઠી તાલુકા ના મોડર્ન વિલેજ ભીગરાડ ને નંદનવન બનાવવા ઉદારહાથે સખાવતો કરનાર બી માણેક ડાયમંડ ના માણેકભાઈ લાઠીયા ની ઉદારતા ને યાદ કરતા અધિકારી શ્રી ઓ અને અગ્રણી ઓ આદર્શ ગામ ભીગરાડ ને ગોકુળ ગામ બનાવવા દાતા ના આર્થિક સહયોગ અને સ્વયંમ સેવકો ના સંકલન થી થયેલ બેનમૂન વિકાસ થી ખૂબ પ્રભાવિત થઈ ને ખુશી વ્યક્ત કરતા મહાનુભવો ૭૨ માં વન મહોત્સવ માં ઉપસ્થિત લાઠી નગરપાલિકા ના ભરતભાઈ પાડા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરિયા દામનગર પાલિકા ના પ્રીતેશભાઈ નારોલા પાણી પુરવઠા બોર્ડ ના જોગરાણા સહિત ના રાજસ્વી અગ્રણી એવમ અધિકારી લાઠી તાલુકા વિકાસ અધિકારી કે. પી અકબરી સાહેબ પી બી પ્રજાપતિ રેન્જ ફોરેસ્ટ ઓફિસર લાઠી પી એસ આઈ શ્રી વાધેલા લાઠી પી એસ આઈ યશવંતસિંહજી ગોહિલ દામનગર સહિત વન રક્ષક કર્મી પર્યાવરણ પ્રેમી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી સહિત આદર્શ ગોકુળગામ સમિતિ ભીગરાડ સ્વયંમ સેવકો સ્થાનિક સરપંચ સદસ્યો ગ્રામજનો ની વિશાળ ઉપસ્થિતિ માં ૭૨ માં વન મહોત્સવ ની વૃક્ષારોપણ કરી રંગારંગ ઉજવણી કરાય હતી
Recent Comments