fbpx
અમરેલી

દામનગર બિન વારસી ભિક્ષુક વૃધાનું દેહાંવસાન થતા, સંપૂર્ણ વિધિ પૂર્વક, દાહ સંસ્કાર કરતા સેવા ભાવિ યુવાનો.

દામનગર બિન વારસી ભિક્ષુક વૃધા નું દેહાંવસાન થતા સંપૂર્ણ વિધિ પૂર્વક દાહ સંસ્કાર કરતા સેવા ભાવિ યુવાનો દામનગર શહેર માં ઝેડ એમ અજમેરા હાઇસ્કૂલ બહાર ફૂટપાથ ઉપર બિન વારસી ભિક્ષુક વૃધા નું દેહાંવસાન થતા સંપૂર્ણ વિધિ પૂર્વક દાહ સંસ્કાર કરતા સમાજ સેવી યુવાનોદામનગર શહેર ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ પાસે ફૂટપાથ ઉપર રહેતા ભિક્ષુક વૃધા નું બપોર ના ૧૧-૦૦ કલાક દેહાંવસાન થતા સમાજ સેવી યુવકો કૌશિકભાઈ બોરીચા ચિરાગભાઈ સોલંકી નટુભાઈ ભાતિયા કિશોરભાઈ વાજા નરેશભાઈ ગોસાઈ  મનસુખભાઈ જયપાલ સહિત ના ઓએ  ભિક્ષુક વૃધા ને સિવિલ હોસ્પિલ લઈ જતા ફરજ પર ના તબીબ આ વૃધા ને મૃત જાહેર કરતા સ્થાનિક પોલીસ તરફ થી જરૂરી કાર્યવાહી કરી હતીબિન વારસી ભિક્ષુક વૃધા ના મૃતદેહ ની તપાસ કરી જરૂરી સહયોગ સિવિલ હોસ્પિટલ સ્ટાફ અને સ્થાનિક પોલીસે માનવતા વાદી અભિગમ જોવા મળ્યો હતો ત્યાર બાદ બિન વારસી ભુક્ષુક વૃધા નો મૃતદેહ ને આ સમાજ સેવી યુવાનો ને સોપાયો હતોમોક્ષરથ મારફતે સંપૂર્ણ હિન્દૂ વિધિ થી આ બિન વારસી ભિક્ષુક વૃધા ના દાહ સંસ્કાર કરાયા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/