fbpx
અમરેલી

1962 એનીમલ હેલ્પલાઇનના દસ ગામ દિઠ ફરતા પશુ દવાખાના ના પશુ ચિકિસ્તક દ્વારા રાજકોટ અમરેલી હાઇવે પર અકસ્માતમાં ઘવાયેલ ગાય નું ઘટના સ્થળે જ સારવાર કરી જીવ બચાવયો

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઊંટવડ ગામ નજીક અમરેલી રાજકોટ હાઇવે પર એક ગાય ના અકસ્માત થયો ત્યારે ત્યા હાજર એક સેવાભાવી એ 1962 ટોલ ફ્રી નંબર પર કોલ કરી ગાય ના અકસ્માત ની માહિતી આપી કેશ નોંધાવ્યો આ કેસ ખંભાળા ખાતે કાર્યરત 10 ગામ દિઠ ફરતા પશુ દવાખાના ને આ કેશ મળ્યો હતો કેશ મળતાની સાથેજ ફરજ પરના પશુ ચિકિસ્તક શ્રી ડો. અરૂણા અને પાઇલોટ સુરેશ ખુમાણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે એક ગાય ને ટ્રક ચાલક દ્વારા ઠોકર લાગતા ગાય નો શિંગડા નો ભાગ અલગ પડી ગયો હતો અને ખૂબ લોહી વહી રહ્યું હતું ત્યારે તરત ઘટના સ્થળે પહોંચેલા પશુ ચિકિસ્તક અને પાયલોટ કમ ડ્રેસર દ્વારા ઘટના સ્થળેજ સારવાર કરી અને લોહી વહેતું અટકાવી યોગ્ય સમયે પહોંચી ગાય નો જીવ બચાવવામા આવ્યો હતો અને ત્યાંના લોકો દ્વારા પણ પશુ ચિકિસ્તક નો આભાર વ્યક્ત કર્યો હતો.


આમ 10 ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા સફળ સારવાર કરી ગાય નો જીવ બચાવવામાં આવ્યો હતો અને પશુ ચિકિસ્તક શ્રી ડો. અરૂણા અને પાયલોટ કમ ડ્રેસર શ્રી સુરેશ ખુમાણ ની સારી કામગીરી બદલ જીલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી અમાનતઅલી નકવી અને પ્રોગ્રામ મેનેજર શ્રી જતીન સંચાણીયા દ્વારા સારી કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/