fbpx
અમરેલી

દામનગર શહેરમાં રક્ષાત્મક રસીકરણ અભિયાન રાત્રી કેમ્પ લોહાણા સમાજ વાડી ખાતે યોજાયો

દામનગર શહેર માં રાત્રી રસીકરણ કેમ્પઈએન ઝરખિયા પી એ સી સ્ટાફ દ્વારા શહેર માં રાત્રી રસી કરણ કેમ્પ શહેર ની લોહાણા સમાજ વાડી ખાતે યોજાયું શ્રમિક વેપારી ઓ ખેડૂતો સહિત કર્મચારી વર્ગ દરેક વ્યક્તિ લાભ લઇ શકે તેવા હેતુ એ રાત્રી રસીકરણ કેમ્પ નું આયોજન કરાયું રક્ષાત્મક રસી કરણ મુહિમ માટે ઝરખિયા પી એ સી ના સ્ટાફ દ્વારા રક્ષાત્મક રસીકરણ અભિયાન માટે બહોળી પ્રસિદ્ધિ સોશ્યલ મીડિયા મારફતે રાષ્ટ્ર ના સૌથી મોટા અભિયાન માં ભાગ લેવા અનુરોધ તા ૩/૯/૨૧ ના સાંજ ના ૬-૦૦ કલાકે રાત્રી રસીકરણ કેમ્પ શરૂ કરાયો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/