fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા નો વિકાસ “ધાણી ના બળદ” જેમ દિશા વહીન જ્યાં હોય ત્યાં આવી નેજ ઉભો રહે છે મીડિયા અહેવાલ બાદ તંત્રએ શરૂ કર્યું વરસાદી પાણીના નિકાલ માટે ગટર કનેક્શનનું કામ

દામનગર મીડિયા અહેવાલ બાદ તંત્ર નો ઢાંકપિછોડો નગરપાલિકા નો વિકાસ “ધાણી ના બળદ”  જેમ ફરી ફરી ને હોય ત્યાં જ આવી ને ઉભો રહે છે  દામનગર શહેર ના સરદાર ચોક સર્કલ ના રોડ લેવલ ના મીડિયા અહેવાલ બાદ પાલિકા એ વરસાદી પાણી ન નિકાલ માટે ગટર કનેક્શન આપવા નવી કુંડી શરૂ કરી છે ને ?  ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મારતું તંત્ર સરદાર ચોક સર્કલ ફરતે નવા બનેલ R.C.C રોડ  નું લેવલ ભૂલ્યા ના મીડિયા અહેવાલો બાદ પાલિકા તંત્ર એ લેવલ ભૂલ સુધારવા નવી કુંડી બનાવી પાણી નો નિકાલ કરવા તજવીજ હાથ ધરી દામનગર નો વિકાસ “ધાણી ના બળદ” જેમ દિશા વહીન ફરી ફરી ને હતો ત્યાં જ આવી રહ્યો છેલોકો ના ટેક્ષ ના નાણાં માંથી થતો વિકાસ આટલો બધો દિશા વહીન કેમ? દામનગર પાલિકા તંત્ર ના વિકાસ કામો કરતી એજન્સી ઓ  કલ્સન્ટિગ ઇજનેરો વારંવાર આવી ભૂલ કરે પછી તે ભૂલ સુધારવા તોડફોડ કરવા નો સીલસીલ યથાવત ચાલી રહ્યો છે શહેરી વિકાસ વિભાગ ની પ્રાદેશિક કમિશનર કચેરી શુ આ બાબતે અજાણ છે? દામનગર નગરપાલિકા કચેરી ને તોડફોડ બાબતે એવોર્ડ મેળે એટલી તોડફોડ કરી “ક્યાં કરે ગંદા હૈ પર ધંધા હૈ” કચેરી ચોક માં બે વખત ટોયલેટ  બનાવી ને તુરંત તોડી પડવા માં આવ્યું પાલિકા કચેરી પાછળ R C C રોડ માં લોખંડ ભૂલી જતા આઠ દિવસ માં  તોડવા માં આવ્યો  સરદાર ચોક સર્કલ ફરતે લેવલ ભૂલતા R C C રોડ તુરંત  તોડવા માં આવ્યો છભાડીયા રોડ ઉપર દુરંદેશી વગર દાતા શ્રી ના દાન માંથી સર્કલ બનાવ્યા બાદ તોડવા માં આવ્યું પેવર બ્લોક નાખી ને ઉખેડવા ની તોડફોડ અવિરત રીતે ચાલે છે  “થોડા ગંદા હૈ પર  ધંધા” ની યુક્તિ એ વિકાસ કામો પૂર્ણ થાય એટલે તુરંત તોડવા ની કામગીરી કરવી જ પડે છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/