fbpx
અમરેલી

હરેકૃષ્ણ એક્સપોર્ટ ના ધોળકિયા પરિવારની અનોખી ગુરુદક્ષિણા સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક

દામનગર ડાયમંડ કિંગ રિવર મેન હરેકૃષ્ણ એક્સપોર્ટ ના સવજીભાઈ ધોળકિયા પરિવાર ની અનોખી  ગુરુદક્ષિણા સદકર્મો ની સુવાસ સુગંધી પુષ્પો ની માફક સર્વત્ર ફેલાય તેમ સવજીભાઈ ધોળકિયા ના લઘુબંધુ ઘનશ્યામભાઈ ધોળકિયા એ વર્ષો પહેલા એક વર્ષ માટે દામનગર શહેર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ માં અભ્યાસ કરેલ આ સ્કૂલ નવી બનતી હોવા ની જાણ તેમને થતા ઘનશ્યામભાઈ ધોળકિયા એ સ્કૂલ નું રેકર્ડ ચકાસી તેમના અભ્યાસ દરમ્યાન જેટલા શિક્ષકો અને કર્મચારી સ્ટાફ હતો તેમના નામે  વિગત મેળવી તે વખત ના તમામ શિક્ષકો અને કર્મચારી ઓના નામે સ્કૂલ નિર્માણ માટે દરેક તત્કાલીન શિક્ષક સહિત ના કર્મચારી ઓના નામે ૩૨ લાખ જેવું દાન આપી અન્ય ની મહતા વધારી અનોખો સંદેશ આપ્યો હતો

દાન પણ બીજા ના નામે આપી શકાય બીજા ને મોટા કરનાર ઘનશ્યામભાઈ ધોળકિયા એ દાન સાથે સુંદર શીખ આપી “આપણી લીટી લાંબી કરવા બીજા ની લીટી ટૂંકી ન કરો” નું આચરણ તેમના જીવન કવન માં છે તે ફરી એકવાર પુરવાર કર્યું છે દામનગર મણીભાઈ પુસ્તકાલય ને અઢી લાખ નું દાન શિક્ષક ના નામે આપી અનોખી ગુરુદક્ષિણા આપી  દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને રૂપિયા અઢી લાખ નું દાન આપનાર ધોળકિયા એ પોતા ના અંગ્રેજી વિષય ના તત્કાલીન ગુરુ શિક્ષક શબ્બીરભાઈ ભારમલ નામે લખવા જ્વાવ્યું હતું દામનગર પુસ્તકાલય ના વિકાસ માટે અઢી લાખ અર્પણ કરતા ધોળકિયા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરતા સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા જીવનભાઈ હકાણી નટુભાઈ ભાતિયા રજનીભાઇ ધોળકિયા નટવરગિરીબાપુ સહિત ના ટ્રસ્ટી ઓ એવમ વાંચકપ્રિય જનતા એ સમગ્ર હરેકૃષ્ણ એક્સપોર્ટ ના ધોળકિયા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/