fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ૮૨,૫૦૦ લોકોને કોરોના વેક્સીન આપવાનું આયોજન

આજે તા. ૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે વેક્સીનેશન મહાઅભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના ૮૨,૫૦૦ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલએ જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના વ્યકિતઓ મતદાર યાદી મુજબ જિલ્લાની કુલ વસ્તી ૧૨,૩૩,૦૮૨ અને ૧૮ ઉપરના ૮,૨૫,૮૩૧ એટલે કે ૬૬.૯૭% લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. ૧૮+ ઉપરના સેકન્ડ ડોઝ આપેલ વ્યકિતઓનું થયેલ રસીકરણ સંખ્યા ૨,૮૭,૫૭૦ એટલે કે ૩૬.૦૦% જેટલી છે.

અમરેલી જિલ્લાના કુલ ૪૧૬ રસીકરણ કેન્દ્રો ઉપર ૮૩૨ જેટલા આરોગ્યકર્મીઓ, ૧૩૬ મેડીકલ ઓફિસર અને ૯૩ સુપરવાઇઝર સમગ્ર મહાઅભિયાનમાં સેવા આપશે. જિલ્લામાં ૧૦૦% રસીકરણ થયેલ કુલ ૨૩૮ ગામોના સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત અમરેલી શહેરમાં ૮ સ્થળે દિનદયાળ કલીનીક શરુ કરવામાં આવશે જેમાં મેડિકલ ઓફિસરશ્રીઓ તાવ, શરદી, ઉધરસ અને અન્ય બીમારીઓની પ્રાથમિક સારવાર આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/