fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણના હેતુ માટે બાબરા ખાતે તાલુકા અને શહેર સમિતિની મીટીંગનું આયોજન


જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી, પુર્વ પ્રમુખ પંકજભાઇ કાનાબારી, હંસાબેન મકાણી, મહામંત્રી જનકભાઇ પંડયા સહિતના કોંગીઅગ્રણીઓ દવારા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતુ થી બાબરા ખાતે તાલુકા અને શહેર સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું.

આ મીટીંગ માં બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી ની રચના કરવા અને કોંગ્રેસ પ્ાક્ષ ના તમામ સેલ ફ્રન્ટલ ના હોદ્દાઓ ની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી,હાજર કોંગ્રેસ અગ્રણીઓ ના મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા.અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપ્ાવામાં આવેલ ‘કોવિડ ન્યાય યાત્રા‘કાર્યક્નમ ની વિસ્તૃત સમજ આપી,કોરોના મહામારી માં મૃત્યુ પામેલ મૃતકો ને રૂ.૪ લાખ ની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસ ના કાર્યકરો નેમદદરૂપ્ા થવા જણાવ્યું હતું.

કોંગ્રેસ ના દરેક પાયા ના કાર્યકરો એ આ તકે કોઈપ્ાણ જાત ના રાગદ્વેષ વિના એકસંપ્ા થઈ ભાજપ્ા સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમુખશ્રી સમક્ષ વર્ણવી હતી.
આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ કોંગ્રેસ પ્ાક્ષ ના સક્નિય અને વફાદાર કાર્યકર્તા ઓ ને જ જવાબદારી ઓ સોંપ્ાવા માં આવશે તેમ જણાવેલ હતું.

આજના કાર્યક્નમ માં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી,પૂર્વ પ્રમુખશ્રી પ્ાંકજભાઈ કાનાબાર,પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન જોશી,જિલ્લા મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, અનુ.જાતી મોરચા પ્રમુખ શ્રી હસુભાઈ બગડા, જિલ્લા કિસાન સેલના શ્રી સત્યમભાઈ મકાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી વિપુલભાઈ પ્ાોકિયા, બાબરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી જસમતભાઇ ચોવટિયા, જિ.પં. નેતા વિપ્ાક્ષ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ, મનસુખભાઇ પ્ાડસાલા, બાવાલાલ હીરપ્ારા, ચંદુભાઈ સાકરીયા, મુસાભાઈ સહિત ના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપ્ાસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/