fbpx
અમરેલી

કુંકાવાવ તાલુકાના તરઘરી અને ખજુરી પીપળીયા ગામે વિકાસના કામોના ખાતમુહુતૅ અને લોકાપૅણ કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

કુંકાવાવ તાલુકાના તરઘરી અને ખજુરી પીપળીયા ગામે વિકાસના કામોના ખાતમુહુતૅ અને લોકાપૅણ કરતા સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તરઘરી ગામે પાણીના સમ્પ અને ટાંકાનું ખાતમુહુતૅ અને બસસ્ટેન્ડ, બ્લોક રોડ, સ્મશાન છાપરી અને અવેડાના કામોનું લોકાપૅણ કરવામાં આવ્યુ ખજુરી પીપળીયા ગામે કોઝવેનું ખાતમુહુતૅ કરાયુ

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયાના વરદ હસ્તે અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના તરઘરી અને ખજુરી પીપળીયા ગામે રૂા. ૩૭.પ૦ લાખના વિવિધ વિકાસના કામોના ખાતમુહુતૅ અને લોકાપૅણ કરવામાં આવેલ હતા. જે અન્વયે તરઘરી ગામે વાસ્મો યોજના અંતગૅત પાણીનો સમ્પ અને ટાંકી (રૂા. રર.૦૦ લાખ)ના કામનું ખાતમુહુતૅ, એ.ટી.વી.ટી. યોજના અંતગૅત બ્લોક રોડ (રૂા. ૩.૦૦ લાખ), અવેડો (રૂા. ૩.૦૦ લાખ), જી૬ત્સિલા આયોજન અંતગૅત બસ સ્ટેશનનું કામ (રૂા. ર.પ૦ લાખ) અને સ્મશાન છાપરી (રૂા. ર.૦૦ લાખ)ના કામોનું લોકાપૅણ તથા ખજુરી પીપળીયા ગામે એ.ટી.વી.ટી. યોજના અંતગૅત કોઝવે (રૂા. પ.૦૦ લાખ)ના કામનું ખાતમુહુતૅ કરવામાં આવેલ હતુ.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જ્લ્પેશ્ભાઈ મોવલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ સોરઠીયા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુમ્મર, જી૬ત્સિલા પંચાયત સભ્ય વિપુલભાઈ રાંક, ભાજપ અગ્રણીઓ તુષારભાઈ ગણાત્રા અને શ્રી ભદ્રેશભાઈ ગજેરા, તરઘરી સરપંચ રમાબેન હીરપરા
અને ખજુરી પીપળીયા સરપંચ વષૉબેન કોલડીયા સહીતના આગેવાનો, કાયૅકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/