fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણના હેતુ માટે ખાંભા ખાતે તાલુકા અને શહેર સમિતિની મીટીંગનું આયોજન

કોંગ્રેસના દરેક પાયાના કાર્યકરોએ આ તકે કોઈપ્ાણ જાત ના રાગદ્વેષ વિના એકસંપ્ા થઈ ભાજપ્ા સામે લડવા ઈચ્છા વ્યકત કરી
તા. ૧૯/૦૯/ર૦ર૧ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતુ થી ખાંભા ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું.


આ મીટીંગ માં ખાંભા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી ની રચના કરવા અને કોંગ્રેસ પ્ાક્ષ ના તમામ સેલ ફ્રન્ટલ ના હોદ્દાઓ ની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી,હાજર કોંગ્રેસ અગ્રણીઓ ના મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા.


પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપ્ાવામાં આવેલ ‘ કોવિડ ન્યાય યાત્રા ‘ કાર્યક્નમ ની વિસ્તૃત સમજ આપી, કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ મૃતકોને રૂા.૪ લાખ ની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસ ના કાર્યકરો ને મદદરૂપ્ા થવા જણાવ્યું હતું.


કોંગ્રેસના દરેક પાયાના કાર્યકરો એ આ તકે કોઈપ્ાણ જાત ના રાગદ્વેષ વિના એકસંપ્ા થઈ ભાજપ્ા સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમુખશ્રી સમક્ષ વર્ણવી હતી.


આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ કોંગ્રેસ પ્ાક્ષ ના સક્નિય અને વફાદાર કાર્યકર્તાઓને જ જવાબદારી ઓ સોંપ્ાવા માં આવશે તેમ જણાવેલ હતું.


આજના કાર્યક્નમમાં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, પ્રદેશ મંત્રીશ્રી સુરેશભાઈ કોટડીયા, જિલ્લા મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, ખાંભા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતભાઇ સખવાળા, ખાંભા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી બાબુભાઈ માંગાણી, જિલ્લા કિસાન સેલના શ્રી સત્યમભાઈ મકાણી, અનુ.જાતિ વિભાગના જિલ્લા પ્રમુખ શ્રી હસુભાઈ બગડા, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી વિપુલભાઈ પ્ાોકિયા, રામભાઇ મોભ, આપ્ા બાપુ, રાણીગભાઈ, હર્ષદભાઈ બોરીસાગર, બ્રિજેશ ધોરજીયા, લાલભાઈ ઉનાગર, મજીદભાઈ, ગોબરભાઈ દાફડા, હાર્દિકભાઈ સાવલિયા, તા.પ્ાં.સદસ્યો તથા જિ.પ્ાં.ઉમેદવાર, સંયોજકો સહિતના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપ્ાસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/