fbpx
અમરેલી

અમરેલી જિલ્લા યુવા ભાજપ દ્રારા તા.રપ સપ્ટેમબ્રનાં રોજ રકતદાન કેમ્પ તેમજ પંડીત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરાય


સેવા અને સમર્પણ સપ્તાહ અંતર્ગત માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમીતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના માગદર્શન તળે અમરેલી જિલ્લા યુવા ભાજપ દ્વારા અમરેલી વિધાનસભાનો અમરેલી ખાતે રકતદાન કેમ્પ યોજાયો. આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં રકત એકત્રીકરણ કરવામાં આવ્યું. યુવા મોરચા દ્વારા રકતદાતા અને અન્ય કોઈપણ વ્યકિતને ભવિષ્યમાં રકતની જરૂર પડશે ત્યારે તેવો ને મદદ કરી રકત મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે.


આ તકે અમરેલી ના સાંસદ નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રભારી સુરેશભાઈ ગોધાણી, અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કાબરીયા, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઈ માંજરીયા, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધી જલ્પેનભાઈ મોવલીયા, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધી દિલીપભાઈ સાવલીયા, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, સૌરાષ્ટ્ર યુનર્વસિીટીના સીંડીકેટ સભ્ય પાર્થીવભાઈ જોષી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જીતુભાઈ ડેર, જિલ્લા પંચાયતના સભ્યો વિપુલભાઈ રાક તથા ભરતભાઈ સુતરીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ, ચેરમેન નિકુલભાઈ માંડણકા, તાલુકા પંચાયતના સભ્યો આશીષભાઈ અકબરી, રમેશભાઈ બાવીશી, નગરપાલિકા ઉપપ્રમુખ રમાબેન મહેતા, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, ટાઉનપ્લાનીંગ ચેરમને પિન્ટુભાઈ કુરુન્દલે, શિક્ષણ સમિતિ ચેરમેન તુષારભાઈ જોષી, દંડક ચિરાગ ચાવડા, સભ્યો હરિ કાબરીયા, દિલાભાઈ વાળા, સની ડાબસરા, નિલેષભાઈ ધાધલ, અલ્કાબેન ગોંડલીયા, ગોપાલ ઝાલાવાડીયા, વિશાલ કાલેણા, દામજીભાઈ ગોલ, નિકુબેન પંડયા. જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ દિપકભાઈ વઘાસીયા, કાર્યાલય મંત્રી મહેન્દ્રભાઈ ચાવડા, કિશાન મોરચાના પ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભુતૈયા, લઘુમતી મોરચાના પ્રમુખ રજાકભાઈ કચરા, અનુ.જાતી મોરચાના મહામંત્રી સંદિપ સોલંકી, મહિલા મોરચાના રંજનબેન ડાભી. શિક્ષણસેલ ના બિપીનભાઈ જોષી, બાબરા ભાજપના પ્રભારી ભગીરથભાઈ ત્રિવેદી, કુંડલા ભાજપના પ્રભારી સંજયભાઈ રામાણી, શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ મકવાણા, અલ્પેશ અગ્રાવત, તુષારભાઈ વાણી, ભાવેશ વાળોદરા, અતુલપુરી ગોસ્વામી, ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી, કમલેશભાઈ સોલંકી, ડો. રાજુ કથીરીયા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.


આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળના નેતૃત્વ તળે અમરેલી જિલ્લા યુવા ભાજય મહામંત્રી મૌલીક ઉપાધ્યાય, ઉપપ્રમુખો વિરલ પરીખ, ચેતન ધાનાણી, મંત્રીઓ હિતેષ આગોલા, કિશન શીલુ, કારોબારી સભ્યો તુષાર વેગડ, ગટુ રામાણી, યુવા મોરચાના આગેવાનો રીધમ રાખોલીયા, કરણ મુંધવા, સાગર મહેતા, નિજામ કાદરી, જયરાજ રાઠોડ, અક્ષય ટીમાણીયા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/