દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે જાણીતા લેખક અરવિંદરાય પધાર્યા
દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે જાણીતા લેખક અરવિંદરાય વૈદિકા વાર્તા સંગ્રહ બ્લુ સેફાયર (નિલમણી) ડોયાજ્ઞ સેની અભિમન્યુ રે જિંદગી પ્રકૃતિ પુરુષનો આકાર લિલીકુંભર નિર્ભસના (તિરસ્કાર) જેવા અનેકો પુસ્તકો ના લેખક અરવિંદરાય પધારતા સંસ્થા ના ટ્રસ્ટી એવમ કર્મચારી દ્વારા લેખક નો સત્કાર કરાયો હતો સંસ્થા ના દરેક વિભાગો થી લેખક અરવિંદ રાય ને અવગત કરતા કર્મચારી ગણેશભાઈ નારોલા ગાંધીનગર સ્થિત લેખક અરવિંદરાયે દામનગર ની મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત થી પ્રભાવિત થઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી સંસ્થા ની વિશેષતા જાણી અભિભૂત થયા હતા ૩૬૫ દિવસ ખુલતી એક પણ રજા વગર કોઈ શુલ્ક લવાજમ વગર ચાલતી ૧૨૮ વર્ષ જૂની સાહિત્ય સંસ્થા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની વ્યવસ્થા બદલ સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા જીવનભાઈ હકાણી નટુભાઈ ભાતિયા નટવરગિરીબાપુ રજનીભાઇ ધોળકિયા ડોબરીયા સાહેબ સહિત સર્વ ટ્રસ્ટી ઓ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી સંસ્થા માં પધારેલ લેખક અરવિંદરાયે અસંખ્ય સામાયિક મેગીજીન અને પુસ્તકો ની સંસ્થા ને ભેટ આપી હતી
Recent Comments