fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલી ખાતે સંગઠન વિસ્તૃતિકરણના હેતુ માટે તાલુકા અને શહેર સમિતિની મીટીંગનું આયોજન

મીટીંગમાં હાજર તમામ વક્ાઓએ સંગઠન વધુ મજબૂત બનાવવા પ્ાોતાના વક્વ્યો આપ્યા
તા. રર/૦૯/ર૦ર૧ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતુ થી અમરેલીતાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું.


આ મીટીંગ માં અમરેલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની કારોબારી ની રચના કરવા અને કોંગ્રેસ પ્ાક્ષ ના તમામ સેલ ફ્રન્ટલ ના હોદ્દાઓ ની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી,હાજર કોંગ્રેસ અગ્રણીઓ ના મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા.


પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપ્ાવામાં આવેલ ‘કોવિડ ન્યાય યાત્રા’ કાર્યક્નમ ની વિસ્તૃત સમજ આપી,કોરોના મહામારી માં મૃત્યુ પામેલ મૃતકો ને રૂ.૪ લાખ ની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસ ના કાર્યકરો ને મદદરૂપ્ા થવા જણાવ્યું હતું.


કોંગ્રેસ ના દરેક પાયા ના કાર્યકરો એ આ તકે કોઈપ્ાણ જાત ના રાગદ્વેષ વિના એકસંપ્ા થઈ ભાજપ્ા સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમુખશ્રી સમક્ષ વર્ણવી હતી.


આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ કોંગ્રેસ પ્ાક્ષ ના સક્નિય અને વફાદાર કાર્યકર્તા ઓ ને જ જવાબદારી ઓ સોંપ્ાવા માં આવશે તેમ જણાવેલ હતું. મીટીંગ માં હાજર તમામ વક્ાઓ એ સંગઠન વધુ મજબૂત બનાવવા પ્ાોતાના વક્વ્યો આપ્યા હતા.
આજના કાર્યક્નમ માં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી,પ્રદેશ ,પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી શંભુભાઈ સાવલિયા,જિલ્લા મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન જોશી, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપ્ા પ્ાંડ્યા, અમરેલી નગરપાલિકા નેતા વિપ્ાક્ષ સમીરભાઈ કુરેશી, આઇ.ટી.સેલના શ્રી શરદભાઈ મકવાણા, અનુ.જાતિ મોરચાના શ્રી દિનેશભાઇ પ્ારમાર, કોંગ્રેસ અગ્રણી શ્રી શાર્દુલભાઈ કામળીયા, ભરતભાઇ હપાણી, યુસુફભાઈ જુણેઝા, બી.એન.રાખોલિયા, મહેશભાઈ અઢિયા, કે.કે.વાળા, બાબુભાઇ મંગરોળિયા, દિલીપ્ાભાઈ બસિયા, રવજીભાઈ મકવાણા, જમીલાબેન મેતર, કંચનબેન પ્ારમાર, જગદીશભાઈ તળાવીયા, દિનેશભાઇ સાવલિયા, ચંદુભાઈ બારૈયા, બી.કે.સોલિયા, કે.કે.વાળા, આકાશ કાનપ્ારિયા, કૃષ્ણસિંહ સરવૈયા, જગદીશભાઇ ડાભી, જયરાજભાઈ જળું, પ્રવિણ ભાઈ કમાણી, રામભાઇ દવે, જમાલભાઈ મોગલ, જિલ્લા કિસાન સેલ ના શ્રી સત્યમભાઈ મકાણી, ઓ.બી.સી.સેલ ના પ્રમુખશ્રી રમેશભાઈ ગોહિલ, અમરેલી શહેર કોંગ્રેસ ઉપ્ાપ્રમુખ શ્રી મહેશ સોમૈયા, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી વિપુલભાઈ પ્ાોકિયા, શરદભાઈ ધાનાણી, તા.પ્ાં.સદસ્યો તથા જિ.પ્ાં. ઉમેદવાર, સંયોજકો સહિતના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપ્ાસ્થિત રહ્યા હતા.


સમગ્ર કાર્યક્નમને સફળ બનાવવા શ્રી વસંતભાઈ કાબરિયા અને વિપુલભાઈ પ્ાોકિયા એ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/