fbpx
અમરેલી

તાલુકા પંચાયતની પેટા ચુંટણીતની મેડી ગામે સભા ગજાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત


તા ૦૩/૧૦/ર૦ર૧ ના રોજ યોજાનારી સરંભડા તાલુકા પંચાયત સીટની પેટા ચુંટણીને અનુલક્ષીને મેડી ગામે તાલુકા કોંગ્રેસ દ્રારા મીટીંગનું આયોજન કરેલ હતું, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા, આ મીટીંગમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરી, શરદ ધાનાણી, દલસુખભાઈ દુધાત, રવજીભાઈ ગઢીયા, દીનેશભાઈ ભંડેરી, સરંભડાના સરપંચ દુદાભગત, સતીષભાઈ સખરેલીયા, નંદલાલભાઈ સખરેલીયા, હરેશભાઈ વધાસીયા, વિઠ્ઠલભાઈ, પરેશભાઈ રાઠોડ, વગેરે આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

આ મીટીંગમાં લીલીયા/ સા.કુંડલા તાલુકા ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્રારા ભાજપ તથા આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા અને બંને પાર્ટીની નીતી – રીતી થી વાકેફ કર્યા હતા, લોકોને સાંપ્રત પરિસ્થિતી થી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ લોકોને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રંજનબેન મથુરભાઈ દુધાતને જંગી બહુમતી વિજય બનાવવા હાંકલ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/