fbpx
અમરેલી

“સાચું કોણ ? રામ જાણે” લાઠી તાલુકા ના ભાજપ આગેવાનો એ ભગો કર્યો એકે અતિવૃષ્ટિ માટે સહાય માંગી તો બીજાએ સૌની યોજના અંતર્ગત જળાશયો ભરવાની માંગ સાચું કોણ?

લાઠી જાહેર જીવન ની પડતી નઁતિક મૂલ્યો નું ધોવાણ લાઠી તાલુકા માં એકજ વિસ્તાર માં ભાજપ બે આગેવાનો એ પ્રસિદ્ધિ ની લ્હાય માં ભારે અસમંજસ ઉભી કરી એક આગેવાનો અતિવૃષ્ટિ માટે સહાય ની સરકાર માં માંગ કરી તો બીજા એ સૌની યોજના અંતર્ગત જળાશયો ભરવા ની માંગ ઉઠાવી સાચું કોણ ? રામ જાણે પણ સતત સસ્તી પ્રસિદ્ધિ માં રચ્યા પચ્યા રહેવા ની લ્હાય માં એક જ વિસ્તાર ના બંને આગેવાનો એ અલગ અલગ માંગ કરી ભારે અસમંજસ ઉભી  કરતા દિવસ ભર સોશ્યલ મીડિયા માં ટોલ થતા રહ્યા પ્રસિદ્ધિ ની લ્હાય માં રચ્યા પચ્યા રહેતા નેતા ઓ મુંગા રહે તે સૌથી મોટી દેશ સેવા ગણાશે તાલુકા ના ખેડૂતો મજૂરો  ની સમસ્યા ઓ કેમ ઉકેલાય તેમાં રસ લેવા ને બદલે સ્વ પ્રસિદ્ધિ માટે આવી વાહિયાત પ્રસિદ્ધિ કરતા નેતા ઓ દિવસ ભર સોશ્યલ મીડિયા માં ટોલ થતા રહ્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/