fbpx
અમરેલી

૯ ઓક્ટોબરના જાહેર રજાના દિવસે પેન્ડીંગ અરજીઓનો નિકાલ કરવા જિલ્લા કલેક્ટરનો આદેશ

અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ આજે ૯ ઓક્ટોબરના જાહેર રજાના દિવસે પેન્ડીંગ અરજીઓનો નિકાલ કરવા આદેશ કર્યો છે. આજે જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીઓ આજે ચાલુ રહેશે અને પેન્ડીંગ અરજીઓનો ઝુંબેશ સ્વરૂપે નિકાલ કરવામાં આવશે.

સોમવારથી શુક્રવાર દરમિયાન સામાન્ય કામકાજના દિવસોમાં બહોળા પ્રમાણમાં આવતા લોક કલ્યાણ, લોક હિતનાં પ્રશ્નો તેમજ અરજદારશ્રીઓ દ્વારા આપવામાં અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય તે સુનિશ્ચિત કરવાં આજે શનિવારનાં જાહેર રજાનાં દિવસે જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ તેમજ મામલતદાર કચેરીઓ કાર્યરત રાખી, ચાલુ કામકાજનાં દિવસોમાં મળેલ તમામ પડતર રહેલ અરજીઓનો નિકાલ કરવા આદેશ કર્યો છે. વધુમાં આજે નિકાલ કરવામાં આવેલી અરજીઓની માહિતી અંગેનો અહેવાલ રાત્રે ૦૮:૦૦ કલાક સુધીમાં સંબંધિત પ્રાંત અધિકારીશ્રી / મામલતદારશ્રીએ મોકલી આપવા જિલ્લા કલેક્ટર શ્રીએ આદેશ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/