fbpx
અમરેલી

અમરેલીમાં દશેરાનાં દિવસે ‘‘એંજલ લોર્ડ્‌સ ઈકો ઈન”નો પ્રારંભ

અમરેલીનાં સ્‍વપ્‍નદ્રષ્‍ટા, મેનેજમેન્‍ટ ગુરૂ ગણાતા પી.પી. સોજીત્રા ઘ્‍વારા જુના માર્કેટયાર્ડમાં નિર્માણ પામેલ અતિ આધુનિક સુવિધાસભર હોટેલ એન્‍જલ લોર્ડ્‌સ ઈકો ઈનનો આગામી દશેરાનાં પવિત્ર દિવસેદબદબાભેર પ્રારંભ થઈ રહૃાો છે.

અમરેલી જેવા નાના શહેરમાં મહાનગર કક્ષાની હોટેલની સુવિધા શરૂ થતી હોય સમગ્ર જિલ્‍લાની જનતામાં પણ આકર્ષણ ઉભું થયું છે. હોટેલનો હોલ મનમોહક બનાવાયો છે તો હોટેલનું રીસેપ્‍શન પણ જબ્‍બરૂ બનાવાયું છે. સાથો સાથ સ્‍યુટ રૂમ, કલબરૂમ, રેસ્‍ટોરન્‍ટ સહિત તમામ સુવિધાઓ હૃદય સ્‍પર્શી બનાવવામાં આવી છે.

કોઈપણ લગ્ન પ્રસંગ, સગાઈ પ્રસંગ, મ્‍યુઝીકલ નાઈટ કે અન્‍ય કોઈ સેમિનાર, પાર્ટીનું સરસ મજાનું આયોજન થઈ શકે તેમ છે. નાના શહેરોમાં અતિ આધુનિક હોટેલ બનાવવાનું સાહસ પી.પી. સોજીત્રા જ કરી શકે તેવું સૌ કોઈ માની રહૃાું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/