fbpx
અમરેલી

અભિયાન સેવા ટ્રસ્ટ અને નુરાની કમિટી દ્વારા આયુષ્માન કાર્ડ અને વેક્સીન કેમ્પ યોજાયો.

ગુજરાત સરકાર દ્વારા જે માં વાસ્તલ્ય કાર્ડ અને અમૃતમ કાર્ડ બંધ કરી ને એક જ કાર્ડ આયુષ્માન કાર્ડ જે 5
લાખ સુધી ની મેડિકલ સહાય આપે છે ત્યારે અભિયાન સેવા ટ્રસ્ટ ના હોદેદારો દ્વારા અમરેલી નાઅલગ – અલગ
વિસ્તાર માં જય ને આવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.અને વિસ્તાર ની પબ્લિક ની ઘર પાસે જ શાંતિ થી
અને રજા ના દિવસો માં ઘરે પાસે થઇ શકે અને કોઈ ઉંમર લાઈક ને બહાર ના જવું પડે તે હેતુ થી આવા કેમ્પ નું
આયોજન કરવામાં આવે છે ત્યારે મીની કસ્બાવાડ વિસ્તાર માં આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તેમાં 250
ઉપરાંત લોકો સેવા નો લાભ લીધો હતો.સાથે વેક્સીન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ તેમાં 65 ઉપરાંત પહેલો
ડોઝ અને બીજો ડોઝ લીધો હતો.

આ કાર્યકમ ને સફળ બનાવ માટે અભિયાન સેવા ટ્રસ્ટ પ્રમુખ રફીકભાઇ ચૌહાણ,અમીન ભાઈ હાલા,બોબી
ભાઈ રઈસ,અજીમ લાખાણી,વસીમ ધાનાણી,જાવેદ ખાન પઠાણ,કાળુભાઇ સોલંકી,પીન્ટુભાઇ પાનવાળા,મુન્નાભાઈ
મોગલ,અક્રમ કાજી,સલીમભાઇ બાજબ,સુફિયાન ચૌહાણ,અયુબભાઇ પઠાણ,સાહિલ ખાન,રાકેશ ચાવડા એ જહેમત
ઉઠાવી હતી.

વધુ માં જણાવેલ અભિયાન સેવા ટ્રસ્ટ પ્રમુખ રફીકભાઇ ચૌહાણ કે આગામી દિવસોમાં એરિયા મુજબ બને
કેમ્પોનું આયોજન કરવામાં આવશે અને ઘરે ઘરે થી લોકોને સમજાવી સરકાર તરફથી મળતા લાભો ગરીબો સુધી
પોહ્ચાડવામાં આવશે અમરેલી માં સિપાઈ જમાત ખાના મોટા કસ્બાવાડ માં કેમ્પ યોજાશે તો અરજદારો પોતાન
જરૂરી કાગળો તૈયાર રાખવા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/