અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકા ના પ્રત્રકાર એક્તા સંગઠન ના ઉપ પ્રમુખ મોહસીન પઠાણ નો આજે જન્મદિવસ
ખાંભા તાલુકા પ્રત્રકાર એક્તા સંગઠન ના ઉપ પ્રમુખ મોહસીન પઠાણ નો આજે જન્મદિવસ છે
પ્રત્રકાર્તવ શ્રેત્રમાં જેમણે ખુબજ ઝડપથી આગળ વધી દરેક નાના મોટા લોકો ના પ્રશ્ર્નો ને વાચા આપી મોટી નામના મેળવી છે
અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નાનામાં નાના માણસો સાથે જોડાયેલા રાજકીય આગેવાનો અધીકારીઓ પદાધિકારીઓ સાથે સારા સંબંધો અને મિડી વાણી થી લોકપ્રિય મોહસીન પઠાણ 33 વર્ષ પૂર્ણ કરી 34 મા વર્ષ મા મંગલ પ્રવેશ કરતાં તેમના મોબાઈલ નંબર 9714294408 પર તેમજ ફેસબુક વોટસપ ઇસન્ટાગ્રામ અને શૌસયલ મિડિયા દ્વારા તેમના મિત્ર વર્તુળ અને સગા સંબંધી સંસ્થા ના હોદ્દેદારો અધીકારીઓ પદાધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવી રહ્યા છે
Recent Comments