fbpx
અમરેલી

દામનગર શહેર નું ૧૩૦ વર્ષ થી નિર્દોષ મનોરંજન કરતું પુરબીયા શેરી ગરબી મંડળ

દામનગર શહેર માં ૧૩૦ વર્ષ થી પણ જુના પુરબીયા શેરી ગરબી મંડળ ના નિર્દોષ મનોરંજન ને નિહાળવા માટે બાળકો દ્વારા અગ્ર હરોળ માં જગ્યા માટે સમી સાંજ માજ આસનો પાથરી દેતા બાળકો અને બહેનો ની વિશેષ હાજરી બેસવા પણ જગ્યા ન મળે તેવું આકર્ષણ ધરાવતું પુરબીયા શેરી ગરબી મંડળ નું નિર્દોષ મનોરંજન સંત સુરા અને અપાર સાહસ શોર્ય ની સત્ય ઘટનાઓ આધારિત સામાજિક શીખ આપતા નાટકો આબેહુબ ભજવતા નાટય મંડળ દ્વારા દરરોજ અલગ અલગ પાત્રો સત્ય ઘટના ઐતિહાસિક ધાર્મિક કથા ના પાત્રો ને તાદ્રશ્ય કરાવતું મનોરંજન  ઉપરાંત રમૂજ ટકોર કરતી શીખ આપતા પ્રસંગો સામાજિક રીત રિવાજો પરંપરા સાથે ગીતો ડાન્સ ગરબા સહિત ભાવિકો ની ફરમાઈશ અનુચરતું પુરબીયા શેરી ગરબી મંડળ નાના મોટા સૌ કોઈ માટે આકર્ષણ ધરાવતું દર્શનીય ગરબી મંડળ રહ્યું છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/