fbpx
અમરેલી

બાબરામાં જમીન વિકાસ બેંકની પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી યોજાય પ્રમુખ તરીકે ભરત પીઢડિયા ઉપ પ્રમુખ તરીકે નાથાભાઇ દુધાતની સરવાનું મતે વરણી કરાય ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા અભિનંદન પાઠવ્યા

બાબરામાં જમીન વિકાસ બેંકની  પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી યોજાયપ્રમુખ તરીકે ભરત પીઢડિયા ઉપ પ્રમુખ તરીકે નાથાભાઇ દુધાતની સરવાનું મતે વરણી કરાયધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા અભિનંદન પાઠવ્યા લાઠી બાબરાના ધારાસભ્ય અને જિલ્લા જમીન વિકાસ બેન્કના ચેરમેન વિરજીભાઈ ઠું મરના અધ્યક્ષ સ્થાને બાબરા જમીન વિકાસ બેન્કના પ્રમુખ અને ઉપ પ્રમુખની યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે તાલુકામાં ચમારડી ગામની મંડળીના પ્રમુખ ભરતભાઇ પીઢડિયા પ્રમુખ તરીકે તેમજ નાથાભાઇ દુધાત ની ઉપ પ્રમુખ તરીકે સરવાનું મતે વરણી કરવામાં આવી હતી 
  આ બેઠકમાં જિલ્લા જમીન વિકાસના બેન્કના મેનેજર જાદવ,બાબરા બેન્કના મેનેજર જીગ્નેશ સેદાણી,કુલદીપભાઈ બસિયા સહિતના સ્થાનિક બેન્કના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાબાબરા જમીન વિકાસ બેન્કના નવ નિયુક્ત હોદેદારો બિન હરીફ ચૂંટાઇ આવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અભિનંદન પાઠવ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/