fbpx
અમરેલી

અમરેલી થી લાઠી સુધીનો ૧૭ કિલોમીટરનો માર્ગ ૯.કરોડના ખર્ચે મંજુર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પ્રારંભ કરાયો

અમરેલી થી લાઠી સુધીનો ૧૭ કિલોમીટરનો માર્ગ ૯.કરોડના ખર્ચે મંજુર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની મહેનતના કારણે મંજુર

અમદાવાદ ગાંધીનગરના માર્ગ માટે અતિ મહત્ત્વનો માર્ગ મંજુર કરી ખાતમુહૂર્ત કામગીરીનો શુભારંભ કરાવતા ધારાસભ્ય ઠુંમર બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાંથી અમરેલી લાઠી નો ૧૭ કિલોમીટરનો માર્ગ ૯ કરોડ ના ખર્ચે મંજુર કરાવી તેનું ખાતમુહૂર્ત કરાવી કામગીરીનો શુભારંભ કરાવતા અમરેલી શહેરની જનતા તેમજ આસપાસની ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી 


   ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આજે અમરેલી લાઠી માર્ગ નું ખાત મહુર્ત કરાવી જણાવ્યું હતું કે અમરેલી થી લાઠી નો ૧૭ કિલોમીટરનો આ માર્ગ અમરેલી થી અમદાવાદ અને ગાંધીનગર જવા માટે લોકોને ખુબજ ઉપયોગી થતો હતો તેમજ નેશનલ હાઇવેમાં અપગ્રેડ કર્યો છે પણ રાજ્ય સરકાર પાસેથી રાજ્ય ધોરીમાર્ગ માટે મળતા ₹૨૦ કરોડ પૈકી ₹૯ કરોડ ની  ફાળવણીને નેશનલ હાઇવેનું કામ થવાનું છે પણ તે ત્રીજા ફેજમાં આવી રહ્યું છે અને તેને બે વરસ જેટલો સમય લાગી જવાનો છે પણ રાજ્ય સરકારમાંથી માંથી ₹૯ કરોડ મંજુર કરાવી અમરેલી લાઠી માર્ગ માં પેવર કામ શરૂ કરાવી આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી આ તકે વરસડા ગામના સરપંચ સહિત સ્થાનિક અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/