fbpx
અમરેલી

ખાતરનો ભાવવધારો પરત લેવા બાબત અમરેલી તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન

ખાતરનો ભાવવધારો પરત લેવા બાબત અમરેલી તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવવામા આવ્યું.આ વર્ષે સમગ્ર અમરેલી તાલુકામાં વાવાઝોડાની ચાવી હજુ સુધી ખેડૂત સુધી પહોંચ્યા નથી. ત્યાં ભારે વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોના પાક બળી ગયા છે, અને ખેડૂતને ભારે નુકશાન ભોગવવાનો વારો છે, ખેડૂતને પડ્યા પર પાટુ વાગ્યુંછે , અને ચોમાસાની સીજન ખેડૂતોને લઈ શક્યા નથી, ખેડૂતો શિયાળાની ઋતુ માટે રાસાયણિક ખાતરની જરૂર છે. જો રાજ્ય સરકાર રાસાયણિક ખાતર કંપનીને ભાવવધારો પાછો ખેંચવા દબાણ ન કરે તો ખેડૂતો માટે આજીવિકા કરવી ખૂબ જ મુશ્કેલ બની જશે. ખાતરના ભાવવધારાને તાત્કાલિક પાછો ખેંચવા માટે ભલામણો કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/