જન્મદિવસનો અનોખી ઉજવણી , વૃધ્ધ જન અને વડીલોની સાથે જન્મ દિવસની ખુશી માણી
સ્વ. પ્રવિણાબેન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ. જામનગર શહેર શિક્ષણ સેલ કન્વીનર હાશ ફાઉન્ડેશન મેમ્બર શ્રી મિતેશભાઇ મહેતા. ( મહાદેવ ક્લાસીસ)ને જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી જામનગરના જાણીતા સામાજિક કાર્યકર મિતેશ સરના જન્મદિવસ નિમિત્તે તા. ૨૦.૧૦.૨૧.. બુધવાર. . જામ રણજીતસિંહ નિરાધાર આશ્રમ સરુ સેક્શન રોડ પર આશ્રમમાં રહેતાં બધા વૃદ્ધોને સવારે ૯.૧૫ વાગ્યે નાસ્તો આપવામાં આવેલ . આ દિવ્ય સેવામાં મિતેશભાઇ મહેતા, હેતલબેન વજાણી, સોનિયાબેન પુજારા, નિશાંત પારેખ સહભાગી થયા હતા
Recent Comments