fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં ઓપન એર થીયેટરમાં શરદપૂર્ણિમા નિમિત્તે શરદપૂનમ મહોત્સવનું સાવરકુંડલા લાયન્સ કલ્બ દ્વારા ભવ્ય આયોજન.

સાવરકુંડલાના ઓપન થીયેટરમાં લાયન્સ કલબ દ્રારા *શરદ પુનમ મહોત્સવ* નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ.  આ તકે લાયન્સ કલબના પ્રમુખ કરશનભાઈ ડોબરીયા અને ઉપપ્રમુખ દેવચંદભાઈ કપોપરા,ટ્રેઝરર કમલ શેલાર તેમજ લાયન્સ ડીરેકટરો દ્રારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ.  અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર કચ્છ ઝોનનાં ડીસ્ટ્રીક્ટ ગવર્નર *શ્રી વસંતભાઈ મોવલીયા લાયન રમેશભાઇ કાથરોટિયા, સાવરકુંડલા ટાઉન પીઆઈ ગોસ્વામી સાહેબ તથા એ.એસ.આઈ. જયદીપસિંહ , સાવરકુડલા નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી અને વિદ્યાગુરુ ફાઉન્ડેશનનાં સહમંત્રી શ્રી ભરતભાઈ જોષીની ખાસ ઉપસ્થિતિ હતી. *સૂરોનાં સથવારે આ રંગ બરસે અમૃત તણો, બસ આ કઢિયેલ સમય અને આ રોશની ચાંદનીની ચોમેર.*

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/